CPS ADMISSION [01-06-2023 10:20 AM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા તા; 19/05/2023 ના રોજ કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here
CPS SPOT ADMISSION INFORMATION (14-Apr-2023, 06.00 PM)

તા. 13-Apr-2023 ના રોજ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે CPS Diploma courses ના SPOT Admission બાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આથી, પ્રવેશ સમિતિ દ્વારા CPS Diploma courses ના એડમિશનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ કે કોઈ પણ પ્રવેશ રદ કરવામાં આવશે નહિ તેની બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ થાય.
CPS Diploma courses માં જોડાવા માટેની આખરી તા.૧૫/૦૪/૨૦૨૩ હોઈ, પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને પોતાની એડમિટેડ હોસ્પિટલ/સંસ્થા ખાતે તાત્કાલિક અસરથી જોડાવા જણાવવામાં આવે છે.

CPS SPOT ADMISSION (11-Apr-2023, 06.35 PM)

CPS NOTICE (11-Apr-2023, 04.40 PM)

તા. 11/04/2023 ના રોજ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે CPS Diploma courses ના શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આથી, પ્રવેશ સમિતિ દ્વારા CPS Diploma courses ના એડમિશનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ કે કોઈ પણ પ્રવેશ રદ કરવામાં આવશે નહિ તેની બધાજ વિદ્યાર્થી અને વાલીને જાણ થાય.
CPS Diploma courses માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને પોતાની એડમિટેડ હોસ્પિટલ/સંસ્થા ખાતે તાત્કાલિક અસરથી જોડાવા જણાવવામાં આવે છે.

Important Instructions for Offline Round 02 CPS Diploma courses counselling
[08th Apr, 2023 04.30 PM]
OFFLINE ROUND-02 FOR CPS DIPLOMA COURSES 2022-23
[01st Apr, 2023 1.00 PM]
  • CPS DIPLOMA COURSES OFFLINE ROUND- 02 INSTRUCTIONS
  • To participate in the Offline Round 02 of CPS Diploma Courses counselling, the candidates have to log-in using their User-ID and Password to give “ONLINE CONSENT” & select the help center for physical presence. It is mandatory for all the candidates, who want to participate in the Offline Round 02 of CPS Diploma Courses counselling, have to give ONLINE CONSENT for participation in the Offline Round 02 of CPS Diploma Courses counselling.
First Round Allotment Result (CPS Diploma courses)
[28th Mar, 2023 7.52 PM]

Instructions for 1st Round of online Choice filling for CPS Diploma courses
[23-MAR-2023 07.15 PM]

Provisional Merit List of ACPPGMEC–2022 (CPS)
[06-MAR-2023 12.12 PM]

[05-04-2023 07:30 PM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા તા; 25/03/2023 ના રોજ કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા તા; 11/03/2023 ના રોજ કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા તા; 02/03/2023 ના રોજ કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા તા; 09/02/2023 ના રોજ કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

Notice - Refund - Round IV (PG - 2022-23) [31st Jan, 2023 12:30 PM]

  • Important Instruction for Candidates’ Refund (Round 04)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
[20-01-2023 03:40 PM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા તા; 11/01/2023 ના રોજ કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

Notice - Refund - Round III (PG - 2022-23) [11th Jan, 2023 10:30 AM]

  • Important Instruction for Candidates’ Refund (Round 03)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
[11-01-2023 11:30 PM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા તા; 07/01/2023 ના રોજ કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

Notice - Refund - Round II (PG - 2022-23)
[3rd Jan, 2023 11:40 AM]

  • Important Instruction for Candidates’ Refund (Round 02)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.

Notice - Refund - Round I (PG - 2022-23)
[26th Dec, 2022 2:30 PM]

  • Important Instruction for Candidates’ Refund (Round 01)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
Mandatory Instructions for Joining at admitted Institute [01 Dec, 2022]

As per the letter of office of MCC, DGHS, New Delhi, F.No.U-12021/01/2022-MEC, Dated:08/09/2022 academic term for PG Medical course (MD/MS/Diploma) has been started from 20th October, 2022. So, all the candidates who are admitted & completed the admission confirmation process i.e. Payment of fees & Submission of original documents to Help center of ACPPGMEC & getting Admission order from Help center are instructed to join their admitted institute immediately without fail.

નીચે દર્શાવેલ ખાલી રહેલી બેઠકો હવે પછી તમામ સંસ્થાએ જાતે,જાહેરાત આપીને નોન એડમીટેડ વિદ્યાર્થીઓથી ઓલ ઇન્ડિયા (NEET-PG-2022/NEET-PG-MDS-2022)નાં મેરીટ લિસ્ટ મુજબ અને ભારત સરકારના લાયકાતના ધોરણે પારદર્શક રીતે ભરવાની રહેશે (મેરીટ લિસ્ટ સામેલ છે). દરેક સંસ્થાએ તમામ પ્રવેશ કાર્યવાહી ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા / નેશનલ મેડિકલ કમીશન,ન્યુ દિલ્હી તેમજ આરોગ્ય વિભાગ, ભારતસરકારના સમયપત્રક (પ્રવેશ શિડ્યુલ) મુજબ પૂરી કરવાની રહેશે.
[01 Dec, 2022 11:30 PM]

4th Stray vacancy (Offline)Round (For MD/MS/DIPLOMA/MDS Courses)
[30th Nov, 2022 09:40 PM]

Important Instruction for SEBC Candidate [29th November, 2022 09:10 PM]

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, પી.જી. મેડીકલ કોર્સીસ (MD/MS/DIPLOMA) ના ચોથા સ્ટ્રે વેકેન્સી ઓફલાઈન રાઉન્ડના તા.૨૯/૧૧/૨૦૨૨ના બપોરે ૦૨.૦૦વાગ્યાના SEBC કેટેગરીનો કાઉન્સેલીંગ પોગ્રામ જે રાત્રે ૦૭.૦૦વાગ્યા બાદ પૂર્ણ થયેલ છે. આ SEBC કેટેગરીના કાઉન્સેલીંગ પૂર્ણ થયા બાદ NHL મ્યુનિસિપલ મેડીકલ કોલેજ, અમદાવાદની એમ.ડી.પેથોલોજી અને બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદની એમ.ડી. ફોરેન્સીક મેડીસીનની એક-એક બેઠક Institutional Quota (UQ) જેમાં કોઈપણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવેલ નથી. આ બંને બેઠકો SEBC કેટેગરીના ગર્વમેન્ટ ક્વોટા (GQ) માં કન્વર્ટ કરવાની થાય છે, તો જે SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ ઓનલાઈન કન્સેંટ આપી પ્રવેશ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા અને ઉક્ત ૨(બે) બેઠકોમાં પ્રવેશ માટે તથા ત્યારબાદની આનુસંગિક ખાલી રહેલ બેઠકો (Subsequent Vacancy) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક હોય તો, તેવા વિદ્યાર્થીઓએ તા. ૩૦/૧૧/૨૦૨૨ના બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં તમારી પસંદગી કરેલ હેલ્પસેન્ટર પર પહોંચવા માટે જણાવવામાં આવે છે.

4th Stray vacancy (Offline) Round information (For MD/MS/DIPLOMA/MDS Courses) [28th November, 2022 06:45 PM]

The admission committee would like to inform that 4th Stray Vacancy (offline) Round for PG Medical & Dental courses (MD/MS/Diploma/MDS) will start from Date:29/11/2022. Candidates who are allotted seat of PG Medical & Dental (MD/MS/Diploma/MDS) courses in 3rd Online MOP UP round & completed the admission confirmation process i.e. Payment of fees & Submission of original documents to Help center of ACPPGMEC & getting Admission order from Help center OR Not confirmed his admission OR Not allotted seat in 3rd online MOP UP round, All these candidates are eligible to participate in 4th Stray Vacancy (offline) Round. Candidate must give Online consent to participate in 4th stray vacancy (offline) round counselling. Online consent can be given from Date: 26/11/22, 02:00 pm to Date:28/11/22 till 12:00 noon. Candidates are instructed to visit the website regularly for updates.

In the 4th Stray Vacancy (Offline) Round, admission will be given on Non-Reported Seats of 3rd Online MOP UP Round and subsequent vacant seats.

3RD ONLINE MOP UP ROUND Allotment Result (MD/MS/DIPLOMA/MDS) [26 Nov, 2022 02:00 PM]
Important Information

For PG Medical & Dental (MD/MS/Diploma/MDS), Dates of choice filling of 3rd Online MOP UP round is extended up to 04.00 p.m. on 24th November, 2022. To Participate candidate must give consent from his/her Log In. Candidates can change/swap/add/delete their filled choices of 3rd Online MOP UP round.

INSTRUCTION & ADV FOR 3RD ONLINE MOP UP ROUND
[16th November, 2022 08:20 PM]

Provisional Merit List of ACPPGMEC–2022 after reduced cut off (MD/MS/DIPLOMA/CPS/MDS)
[18-Nov-2022 11.30 PM]

Round-02 Non-Reported List and Vacant Seats
[06-Nov-2022 09:30 AM]
Reported and Joined candidate List After Completion of 2nd Round
[05-Nov-2022 01:35 PM]
Adv for Documents Verification after Reduced CUT OFF PG Medical & Dental courses
[04-Nov-2022 07:00 PM]
Mandatory Instructions for Joining at admitted Institute [04th Nov, 2022 08.50 PM]

As per the letter of office of MCC, DGHS, New Delhi, F.No.U-12021/01/2022-MEC, Dated:08/09/2022 academic term for PG Medical course (MD/MS/Diploma) has been started from 20th October, 2022. So, all the candidates who are admitted & completed the admission confirmation process i.e. Payment of fees & Submission of original documents to Help center of ACPPGMEC & getting Admission order from Help center are instructed to join their admitted institute immidiately without fail.

Second Round Allotment Result (MD/MS/DIPLOMA/MDS)
[30-Oct-2022 2:15 PM]
Online Registration MD/MS/DIPLOMA/CPS/MDS after Reduced Cut off [29-Oct-2022 1.49 PM]
Eligibility criteria for the Admission in MD/MS/Diploma/CPS & MDS courses for Academic year 2022-23
  • (1) The candidate must have completed the recognized MBBS or BDS course from university established under any law of Government of Gujarat and situated in State of Gujarat.
  • (2) The candidate must have completed the recognized MBBS or BDS course from university established under any law of Government of India and situated in any State / Union territory of India / Out of India subject to fulfilling the Eligibility criteria of NMC, New Delhi/ Govt. of India and must have passed 12th qualifying examination with “B- group” or “AB-group” either from (a) Gujarat Board OR (b) from Central Board of Secondary Education/ The Council of Indian School Certificate Examination board/ The International School Board (International Baccalaureate and Cambridge)/ The National Institute of Open Schooling provided that school is located in the state of Gujarat and must be born in Gujarat state/ be the Domicile of Gujarat state.
  • (3) The candidate must have completed compulsory rotating internship on or before 31 st July 2022.
List of joined candidates  through All India Quota [29th October, 2022 08:30 PM ]

The List of joined candidates through All India Quota 1ST/2ND Round is displayed. Updated on 29-Oct-2022 08:30 PM

Extension in Dates of choice filling For Second Round (PG MD/MS/Diploma/MDS)
[27th October, 2022 04:00 PM ]

For (PG MD/MS/Diploma/MDS) Dates of choice filling is extended up to 05.00 PM, 28th October, 2022, To Participate candidate must give consent from his/her Log In & candidates can change/swap/add/delete their filled choices of their 2nd round.

Newly Added Seats [24-Oct-2022 : 01:48 PM]

Extension in Dates of choice filling For Second Round (PG MD/MS/Diploma/MDS)
[23th October, 2022 09:12 AM ]

For (PG MD/MS/Diploma/MDS) Dates of choice filling is extended up to 05.00 PM, 26th October, 2022, To Participate candidate must give consent from his/her Log In & candidates can change/swap/add/delete their filled choices of their 2nd round.

Second Round Information (MD/MS/DIPLOMA/MDS)
[22th October, 2022 03:00 PM]

In reference to notice issued by office of MCC of DGHS, Nirman Bhawan, New Delhi Ref.U-12021/01/2022-MEC, Date:12/07/2022 & Order of Contempt Petition (CIVIL) No.289 of 2022 in Writ Petition (CIVIL) No.223 of 2022 of Hon. Supreme court of India, the joined candidates up to round 02 of All India Quota OR State Quota shall not be eligible to participate in the further rounds for All India Quota OR for State Quota from the academic year 2022-23 onwards.

  • Notice by office of MCC of DGHS, New Delhi for all Participating States/ Counseling Authorities & Candidates. ( Click here )
  • Judgement of Hon’ble Supreme Court of India - New Delhi. ( Click here )

[20th October, 2022 02:11 PM ]

Extension in Dates of choice filling For Second Round (PG MD/MS/Diploma/MDS)
[20th October, 2022 10:40 AM ]

For (PG MD/MS/Diploma/MDS) Dates of choice filling is extended up to 11.00 AM, 22nd October, 2022, To Participate candidate must give consent from his/her Log In & candidates can change/swap/add/delete their filled choices of their 2nd round.

[18th October, 2022 03:32 PM ]

In reference to notice issued by office of MCC of DGHS, Nirman Bhawan, New Delhi Ref.U-12021/01/2022-MEC, Date:12/07/2022 & Order of Contempt Petition (CIVIL) No.289 of 2022 in Writ Petition (CIVIL) No.223 of 2022 of Hon. Supreme court of India, the joined candidates up to round 02 of All India Quota OR State Quota shall not be eligible to participate in the further rounds for All India Quota OR for State Quota from the academic year 2022-23 onwards.

  • Notice by office of MCC of DGHS, New Delhi for all Participating States/ Counseling Authorities & Candidates. ( Click here )
  • Judgement of Hon’ble Supreme Court of India - New Delhi. ( Click here )

INSTRUCTIONS FOR ADMISSION CANCELLATION

In reference to notice issued by office of MCC of DGHS, Nirman Bhawan, New Delhi Ref.U-12021/01/2022-MEC, Date:12/07/2022 & Order of Contempt Petition (CIVIL) No.289 of 2022 in Writ Petition (CIVIL) No.223 of 2022 of Hon. Supreme court of India, the joined candidates up to round 02 of All India Quota OR State Quota shall not be eligible to participate in the further rounds for All India Quota OR for State Quota from the academic year 2022-23 onwards.

The candidates, who have confirmed their admission in 01st Round of PG Medical & Dental (MD/MS/Diploma/MDS) Courses after paying fees at designated branch of Axis bank & submitting the original documents at the Help Center, and want to cancel the admission, can cancel their admission at Help Center where candidate has submitted Original Documents for admission confirmation from 10.00 a.m. Date:20/10/2022 to 01.00 p.m. on Date:22/10/2022.

Second Round Information (MD/MS/DIPLOMA/MDS)
[15th October, 2022 04:45 PM]

For PG Medical (MD/MS/Diploma/MDS) If candidate wants to take Part in 2nd Round, then Candidate must have to give consent from his/her Log In.
આથી પ્રવેશ સમીતી જણાવે છે કે મેડીકલ અનુસ્નાતક અભ્યાસક્રમ માં બીજા રાઉન્ડ માં ભાગ લેવા માટે આપે આપના લોગ ઇન માં થી કન્સેન્ટ આપવી ફરજીયાત છે.

In the Second Round , Admission will be given on Newly added seats, Non Reported Seats of First Round, Cancelled Seats after first round & subsequent vacant Seats due to allotment on above seats .
બીજા રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડ પછી નવી આવેલ બેઠકો , પ્રથમ રાઉન્ડ ની નોન રીપોર્ટેડ બેઠકો તથા પ્રથમ રાઉન્ડ પછી કેન્સલ થયેલ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે , તથા આ પ્રવેશ ફાળવતા આનુસંગિક ખાલી પડનાર બેઠકો પર પણ પ્રવેશ ફાળવવામાં આવશે.

According to Rule No. 12 (viii) (Merit Closure Rule) of PG Admission Rules-2018, in 2nd round, the candidate will not be offered admission on the seats available according to his/her merit in allotment process of 1st Round.
[પી.જી. પ્રવેશ નિયમો, 2018, ના નિયમ નંબર 12 (viii) (મેરીટ ક્લોઝર નિયમ) મુજબ, ઉમેદવારને પ્રથમ રાઉન્ડની ફાળવણી પ્રક્રિયામાં તેમના મેરીટ અનુસાર ઉપલબ્ધ બેઠકો પર બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.]

First Round
[10th Oct, 2022 11.10 AM]

Mandatory Instructions for Joining at admitted Institute [08th Oct, 2022 01.40 PM]

As per the letter of office of MCC, DGHS, New Delhi, F.No.U-12021/01/2022-MEC, Dated:08/09/2022 academic term for PG Medical course (MD/MS/Diploma) will start from 20th October, 2022. So, all the candidates who are admitted & completed the admission confirmation process i.e. Payment of fees & Submission of original documents to Help center of ACPPGMEC & getting Admission order from Help center are instructed to join their admitted institute on or before 20th October, 2022.

[06th Oct, 2022 03.27 PM]

Payment of tuition fees can be done by Online or by cash or by Demand Draft in favor of “ACPUGMEC” payable at Gandhinagar at branches of Axis Bank approved by Admission Committee, (List of Axis Bank branches is available on admission committee’s website www.medadmgujarat.org) during banking hours (Closed on banking holidays).

First Round Allotment Result (MD/MS/DIPLOMA)
[03th Oct, 2022]

Revised PG Provisional Merit- List (MD/MS/DIPLOMA/CPS/MDS)
[03-Oct-2022 06.40 PM]

IMPORTANT INSTRUCTION FOR FIRST ROUND CHOICE FILLING AND ALLOTMENT (MD/MS/DIPLOMA) [27-SEP-2022 04.20 PM]

All candidates are requested to follow the choice filling of counselling as per his/her desire with/without considering the seat matrix available on website because:

  • Vacant NRI seats will be converted to Management seats
  • Vacant Management seats will be converted to Government seats
  • Vacant Institutional seats (Open/SC/ST/SEBC/EWS) will be converted to respective CATEGORY of State seats (Open/SC/ST/SEBC/EWS).
  • Vacant Reserved Category State seats (SC/ST/SEBC/EWS) will be converted to OPEN State seats
  • Vacant In-service/PWD seats will be converted to State seats in respective category
  • Above procedure will be followed during allotment process.

All candidates are also advised to read the Rule No.–12 for admission procedure in PG Rule-2018 & 2022.

PG Provisional Merit- List (MD/MS/DIPLOMA/CPS/MDS)
[26-SEP-2022 07.40 PM]

Provisional Merit List of ACPPGMEC–2022 is published here on this website. If any candidate has any query/problem regarding Provisional Merit List of ACPPGMEC–2022, the candidate has to submit the legible scanned copies of supportive documents via e-mail: medadmgujarat2018@gmail.com on or before 5.00 pm, Sep 28,2022. Please mention the USER ID & NAME whenever you do communication with ACPPGMEC.

[23-Sep-2022 11.45 PM]
  • Students who have applied in the PwD category under the admission to the Post Graduate Medical & Dental (MD/MS/Diploma/CPS & MDS) courses of Gujarat state, the medical board is kept for the assessment of their disability at the Government Spine Institute, Government physiotherapy college, New Civil hospital Campus, Asarwa, Ahmedabad at 10:30 am on Date:26th September, 2022. Original disability certificate, all old reports and documents should be brought with them.
    Click here

[22-Sep-2022 4.45 PM]

[21-Sep-2022 8.30 PM]
  • Time on last date for PIN Purchase, Online Registration and Documents upload for the academic year 2022-23 for MD/MS/Diploma/CPS & MDS courses is over.
  • Last date and time for documents verification at help center for the registered candidates is up to 03:30 pm on Dt.22/09/2022.

PG MD/MS/DIPLOMA/CPS/MDS ADMISSION INFORMATION [15-Sep-2022 2.15 PM]
Eligibility criteria for the Admission in MD/MS/Diploma/CPS & MDS courses for Academic year 2022-23
  • (1) The candidate must have completed the recognized MBBS or BDS course from university established under any law of Government of Gujarat and situated in State of Gujarat.
  • (2) The candidate must have completed the recognized MBBS or BDS course from university established under any law of Government of India and situated in any State / Union territory of India / Out of India subject to fulfilling the Eligibility criteria of NMC, New Delhi/ Govt. of India and must have passed 12th qualifying examination with “B- group” or “AB-group” either from (a) Gujarat Board OR (b) from Central Board of Secondary Education/ The Council of Indian School Certificate Examination board/ The International School Board (International Baccalaureate and Cambridge)/ The National Institute of Open Schooling provided that school is located in the state of Gujarat and must be born in Gujarat state/ be the Domicile of Gujarat state.
  • (3) The candidate must have completed compulsory rotating internship on or before 31 st July 2022.
[18-Jul-2022]
  • Notice by office of MCC of DGHS, New Delhi for all Participating States/ Counseling Authorities & Candidates.
    Click here