Online Admission Process 2020-21

પ્રવેશ સમિતિના સાતમો (7th) મોપઅપ (ઓફલાઇન) રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ નીચે મુજબ છે
ઉમેદવારે સાતમો (7th) મોપઅપ (ઓફલાઇન) રાઉન્ડ માં ભાગ લેવા માટે ONLINE સંમતિ (Consent) આપવાની રહેશે.
[Updated As on 15-Feb-2021 05:45 PM]
Details From Date To Date
સાતમા ઓફલાઈન રાઉન્ડ માં ગાંધીનગર રૂબરૂ હાજર રહેવા માટે સંમતિ આપવા માટે ની તારીખો 16/02/2021 09.00 AM થી 17/02/2021 08.00 PM સુધી
ઉમેદવારે કઈ તારીખે અને કેટલા વાગે ગાંધીનગર રૂબરૂ હાજર રહેવાનું છે તેની વિગતવાર જાહેરાત ૧૯-૦૨-૨૧ ના રોજ કરવામાં આવશે.

છઠ્ઠો રાઉન્ડ -6 રીઝલ્ટ [Updated As On:10-02-2021 03:24 PM]

પ્રવેશ સમિતિના ઓનલાઈન છઠ્ઠા (6th) રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ નીચે મુજબ છે
[ ફક્ત સરકારી સંસ્થાની ખાલી રહેલ સીટો માટે]
તમામ ઉમેદવારની અગાઉના રાઉન્ડમાં ભરેલ તમામ ચોઈસ રદ્દ કરવામાં આવેલ છે. જેથી છઠ્ઠા રાઉન્ડમાં કન્સેન્ટ (સંમતિ) આપનાર ઉમેદવારે ફરીથી ચોઈસ ભરવાની રહેશે.
[Updated As on 04-Feb-2021 03:20 PM]
Details From Date To Date
કન્સેન્ટ (સંમતિ) અને ચોઈસ ફીલિંગ 08/02/2021 10.00 AM થી 09/02/2021 08.00 PM સુધી
અગાઉના રાઉન્ડમાં લીધેલ પ્રવેશ રદ કરાવવા માટે 05/02/2021 10.00 AM થી 09/02/2021 04:00 PM સુધી
ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત 10/02/2021 09.00 AM  સુધી
સીટ ફાળવણીની જાહેરાત 10/02/2021 at 02:00 PM
ઓનલાઈન તેમજ નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા
ખાતે ટ્યુશન ફી ની ચુકવણી
11/02/2021 09:30 AM થી 12/02/2021 3:30 PM સુધી
હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ 11/02/2021 09:00 AM થી 12/02/2021 4:30 PM સુધી
09/02/2021 4:00 PM પછી પ્રવેશ રદ કરવામાં નહીં આવે.


પાંચમો રાઉન્ડ -5 રીઝલ્ટ [Updated As On:01-02-2021 11:15 AM]

પ્રવેશ સમિતિના ઓનલાઈન પાંચમાં (5th) રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ નીચે મુજબ છે
[ ફક્ત સરકારી સંસ્થાની ખાલી રહેલ સીટો માટે]
[Updated As on 25-Jan-2021 11:29 AM]
તમામ ઉમેદવારની અગાઉના રાઉન્ડમાં ભરેલ તમામ ચોઈસ રદ્દ કરવામાં આવેલ છે. જેથી પાંચમા રાઉન્ડમાં કન્સેન્ટ (સંમતિ) આપનાર ઉમેદવારે ફરીથી ચોઈસ ભરવાની રહેશે.
Details From Date To Date
કન્સેન્ટ (સંમતિ) અને ચોઈસ ફીલિંગ 26/01/2021 10.00 AM થી 27/01/2021 08.00 PM સુધી
ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત 28/01/2021 09.00 AM  સુધી
સીટ ફાળવણીની જાહેરાત 28/01/2021 at 02:00 PM
નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા ખાતે
ટ્યુશન ફી ની ચુકવણી
29/01/2021 10:00 AM થી 30/01/2021 3:30 PM સુધી
હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ 29/01/2021 10:00 AM થી 30/01/2021 4:30 PM સુધી
અગાઉના રાઉન્ડમાં લીધેલ પ્રવેશ રદ કરાવવા માટે 27/01/2021 10:00 AM થી 27/01/2021 04:00 PM સુધી
  • 27/01/2021 04:00 PM પછી પ્રવેશ રદ કરવામાં નહીં આવે.
  • ઉમેદવારે અગાઉના રાઉન્ડમાં ભરેલ ચોઈસ રદ્દ કરવામાં આવેલ છે. જેથી કન્સેન્ટ (સંમતિ) આપનાર ઉમેદવારે ફરીથી ચોઈસ ભરવાની રહેશે.
  • ચોથો રાઉન્ડ -4 રીઝલ્ટ [Updated As On:20-Jan-2021 1:30 PM]
    પ્રવેશ સમિતિના ઓનલાઈન ચોથા (4th) રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ નીચે મુજબ છે
    [ ફક્ત સરકારી સંસ્થાની ખાલી રહેલ સીટો માટે]
    [Updated As on 12-Jan-2021 03:29 PM]
    Details From Date To Date
    કન્સેન્ટ (સંમતિ) અને ચોઈસ ફીલિંગ 18/01/2021 10.00 AM થી 19/01/2021 08.00 PM સુધી
    ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત 20/01/2021 09.00 AM  સુધી
    સીટ ફાળવણીની જાહેરાત 20/01/2021 at 02:00 PM
    નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા ખાતે
    ટ્યુશન ફી ની ચુકવણી
    21/01/2021 10:00 AM થી 22/01/2021 3:30 PM સુધી
    હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ 21/01/2021 10:00 AM થી 22/01/2021 4:30 PM સુધી
    અગાઉના રાઉન્ડમાં લીધેલ પ્રવેશ રદ કરાવવા માટે 18/01/2021 10:00 AM થી 19/01/2021 3:30 PM સુધી
    19/01/2021 3:30 PM પછી પ્રવેશ રદ કરવામાં નહીં આવે.

    ત્રીજો રાઉન્ડ -3 રીઝલ્ટ [Updated As On:28-Dec-2020]
    પ્રવેશ સમિતિના ઓનલાઈન ત્રીજા (3rd) રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ નીચે મુજબ છે [Updated As on 21-Dec-2020 11:00 AM]
    Details From Date To Date
    કન્સેન્ટ (સંમતિ) અને ચોઈસ ફીલિંગ 21-Dec-2020 10.00 AM 23-Dec-2020 08.00 PM 
    ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત 24-Dec-2020 09.00 AM to 11.00 AM
    સીટ ફાળવણીની જાહેરાત 24-Dec-2020 at 06:00 PM
    નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા ખાતે
    ટ્યુશન ફી ની ચુકવણી
    28-Dec-2020 at 10:00 AM 30-Dec-2020 at 3:30 PM
    હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ 28-Dec-2020 at 10:00 AM 30-Dec-2020 at 4.00 PM
    ત્રીજા રાઉન્ડ - 3 ની માહિતી [Updated As on 21-Dec-2020 12:50 PM]

    દ્વિતિય રાઉન્ડ -2 રીઝલ્ટ [Updated As on 06-Dec-2020 04:00 PM]
    ઓનલાઈન ચોઈસ ફીલિંગ બીજા રાઉન્ડ - 2 ની માહિતી [Updated On:30-Nov-2020]
    ઓનલાઈન ચોઈસ ફીલિંગ પ્રથમ રાઉન્ડ - 1 ની માહિતી

    Home - About Us

    ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

    • Bachelor of Physiotherapy (BPT)
    • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
    • Bachelor of Orthotics and Prosthetics (BOP)
    • Bachelor of Optometry (BO)
    • Bachelor of Occupational Therapy (BOT)
    • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
    • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
    • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
    • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)