[30th Jun, 2022 10:55 AM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા આજરોજ (તા; ૩૦/૦૬/૨૦૨૨) કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

Notice - Refund - Round V (UG - 2021-22) [22nd Jun, 2022 04:10 PM]
  • UnSuccessful Transactions of Refund Round IV Candidate List
  • Important Instruction for Candidates’ Refund (Round V)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.

[22nd Jun, 2022 04:10 PM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા આજરોજ (તા; ૨૨/૦૬/૨૦૨૨) કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

Notice - Refund - Round IV (UG - 2021-22) [9th Jun, 2022 10:51 AM]
  • UnSuccessful Transactions of Refund Round III Candidate List
  • Important Instruction for Candidates’ Refund (Round IV)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.

[08th Jun, 2022 05:51 PM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા આજરોજ (તા; ૦૮/૦૬/૨૦૨૨) કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

[03rd Jun, 2022 03:11 PM]
  • UnSuccessful Transactions of Refund Round II Candidate List
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા આજરોજ (તા; ૦૨/૦૬/૨૦૨૨) કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

Notice - Refund - Round III (UG - 2021-22) [1st Jun, 2022 4:10 PM]
  • Important Instruction for Candidates’ Refund (Round III)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
  • નીચે જણાવેલ વિદ્યાર્થીઓ કે જેમનો પ્રવેશ કોલેજ દ્વારા રદ કરાવેલ છે તે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી રિફંડ લેવા માટે Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે.
    Click here for list of student

Notice - Refund - Round II (UG - 2021-22) [26th May, 2022 11:55 AM]
  • Important Instruction for Candidates’ Refund (Round II)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
  • UnSuccessful Transactions of Refund Round I Candidate List

[24th May, 2022 7:15 PM]
  • નીચે જણાવેલ યાદી મુજબ ના વિદ્યાર્થીઓ ની ફી રીફંડ કરવાની પ્રક્રિયા આજરોજ (તા; ૨૪/૦૫/૨૦૨૨) કરવામાં આવેલ છે, તેઓએ તેમના બેંક ના ખાતા માં તપાસ કરી લેવી.
    Click here

Notice - Refund - Round I (UG - 2021-22) [12th May, 2022 10:30 AM]
  • Important Instruction for Candidates’ Refund (Round 1)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.



4th Stray Vacancy (offline) Round (For MBBS, BDS, BAMS & BHMS Courses) [27th April, 2022 06:28 PM]

અત્રેની પ્રવેશ સમિતિ જણાવે છે કે તા.૨૧.૦૪.૨૦૨૨ ના રોજ મેડીકલ, તા.૨૬.૦૪.૨૦૨૨ ના રોજ આયુર્વેદ અને હોમીઓપેથી તથા તા.૨૭.૦૪.૨૦૨૨ ના રોજ ડેન્ટલ વિદ્યાશાખાના સ્નાતક અભ્યાસક્રમની શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટેની તમામ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવે છે.

  • મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમીઓપેથી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ.
  • અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવેલ 4th Stray Vacancy (offline) Round રાઉન્ડના અંતે ડેન્ટલ અભ્યાસક્રમમાં કૂલ ૨૪૩ બેઠકો અત્રેની પ્રવેશ સમિતિના મેરિટ-લિસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને ઓફર કર્યા બાદ ખાલી રહેલ છે. આમ, પ્રવેશ ન થતા આ ખાલી રહેલ બેઠકો જે-તે સંસ્થાને પરત કરવામાં આવે છે.
  • ખાલી રહેલ બેઠકો હવે પછી તમામ સંસ્થાએ જાતે, ઓલ ઇન્ડિયા (NEET-UG-2021) ના મેરીટ લિસ્ટ મુજબ Dental Council of India અને ભારત સરકાર ધ્વારા નક્કી થયેલ લાયકાતના ધોરણોને આધારે ભરવાની રહેશે. દરેક સંસ્થાએ તમામ પ્રવેશ કાર્યવાહી ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી તેમજ આરોગ્ય વિભાગ, ભારત સરકારના સમયપત્રક મુજબ પારદર્શક રીતે પૂરી કરવાની રહેશે.

આજે તા: ૨૬/૦૪/૨૦૨૨ ના રોજ શૈક્ષણીક વર્ષ ૨૦૨૧-૨૨ માટેની BAMS, BHMS કોર્ષની તમામ કવોટાનીની બધીજ બેઠકો ભરાઈ ગયેલ છે. હવે BAMS, BHMS કોર્ષમાં એક પણ બેઠક ખાલી નથી જેથી વિદ્યાર્થીઓએ BDS ની હાલની વેકેન્સી જોઈને પ્રવેશ માટે આવવા જણાવવામાં આવે છે.

આજે તા: ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ શૈક્ષણીક વર્ષ ૨૦૨૧-૨૨ માટેની MBBS કોર્ષની તમામ કવોટાની (GQ+MQ+NQ) ની બધીજ બેઠકો ભરાઈ ગયેલ છે. હવે MBBS કોર્ષમાં એક પણ બેઠક ખાલી નથી જેથી વિદ્યાર્થીઓએ BDS, BAMS, BHMS ની હાલની વેકેન્સી જોઈને પ્રવેશ માટે આવવા જણાવવામાં આવે છે.


[27th April, 2022 03:12 PM]

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે પારૂલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચમાં MBBS કોર્ષની ગવર્મેન્ટ ક્વોટાની ઓપન કેટેગરીની એક સીટ જનરલ મેરીટ: ૪૩૨૦ એ ખાલી કરેલ છે. તો આ મેરીટ પછીના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ પારૂલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ ખાતે સંપક કરવો.


4th Stray Vacancy (offline) Round (For MBBS, BDS, BAMS & BHMS Courses) [16th April, 2022 10:00 PM]

Due to bank holidays on Dt. 23/04/2022 (Saturday) & 24/04/2022 (Sunday), Parents & Students are instructed as well as advised to pay tuition fees by Demand Draft.
તા: ૨૩/૦૪/૨૦૨૨ ( શનિવાર) તથા તા: ૨૪/૦૪/૨૦૨૨ (રવિવાર) ના રોજ બેંક હોલીડે હોવાથી , વિદ્યાર્થીઓ તથા વાલીઓ ને ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા ટ્યુશન ફી ભરવાની સૂચના તથા સલાહ આપવામાં આવે છે.




4th Stray Vacancy (offline) Round (For MBBS, BDS, BAMS & BHMS Courses) [11th April, 2022 .05:45 PM]

To participate in the 4th Stray vacancy (Offline)Round of Counseling, the candidates have to log-in in the website http://medadmgujarat.org/ug/home.aspx using their User-ID and Password to give ONLINE CONSENT & select the help center for physical presence.
It is mandatory for all the candidates, who want to participate in the 4th Stray vacancy (Offline) Round of Counseling, to give ONLINE CONSENT for participation in the 4th stray vacancy (offline)Round of counselling.

ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ (ઓફ લાઈન)માં ભાગ લેવા માટે ઉમેદવારોએ પોતાના User-ID અને Password ની મદદથી http://medadmgujarat.org/ug/home.aspx વેબસાઈટમાં Log-in થઇ, સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ (ઓફ લાઈન) માં ભાગ લેવા માટેની ઓનલાઇન સંમતિ (Consent) આપવાની રહેશે, તથા રૂબરૂ હાજર રહેવા માટે હેલ્પ સેન્ટર પસંદ કરવાનું રહેશે.
ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ (ઓફ લાઈન)માં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા તમામ ઉમેદવારોએ ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ (ઓફ લાઈન)માં ભાગ લેવા માટેની ઓનલાઈન સંમતિ (Consent) આપવાની ફરજીયાત રહેશે


Revised Provisional UG Merit List Due to revised cut off for Ayurved & Homeopathic courses [11th April, 2022 .05:31 PM]

If any candidate having any query regarding merit list, kindly send e-mail on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before 13-04-2022 till 12.00 noon
[કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇ પણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૧૩-૦૪-૨૦૨૨, બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં e-મેઈલ કરવાની રહેશે.]
FORMAT FOR E-MAIL:
Subject: Merit Query
Message: write your user-id with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અવશ્ય લખવો]
Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]



Information for Online Registration after revised cut off for Ayurved & homeopathic courses only [4th April , 2022 4:00 PM]


IMPORTANT INSTRUCTION FOR THIRD ROUND OF CHOICE FILLING [4th April , 2022 12:03 PM]

    આથી પ્રવેશ સમીતી જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે સ્નાતક વિદ્યાશાખા (મેડીકલ , ડેન્ટલ , આયુર્વેદિક તથા હોમિયોપેથીક અભ્યાસક્રમ) માટે ત્રીજા રાઉન્ડ ની ચોઈસ ભરવાની તારીખ 4 થીઅપ્રિલ,2022 બપોરે ૨.00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.
    ભાગ લેવા માટે ઉમેદવારે તેના/તેણીના લૉગ ઇન થી સંમતિ આપવી આવશ્યક છે અને તેમના બીજા રાઉન્ડની તેમની ભરેલી ચોઈસ બદલી/ઉમેરી/ડિલીટ કરી શકે છે.


  • Newly added Seats for Round-03

IMPORTANT INSTRUCTION FOR THIRD ROUND OF CHOICE FILLING AND ALLOTMENT [28th March, 2022 04:25 PM]

    આથી પ્રવેશ સમીતી જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે સ્નાતક વિદ્યાશાખા (મેડીકલ , ડેન્ટલ , આયુર્વેદિક તથા હોમિયોપેથીક અભ્યાસક્રમ) માટેના ત્રીજા રાઉન્ડ માં ભાગ લેવા માટે આપે આપના લોગ ઇન માં થી કન્સેન્ટ આપવી ફરજીયાત છે.
    ત્રીજા રાઉન્ડમાં બીજા રાઉન્ડ પછી નવી આવેલ બેઠકો , બીજા રાઉન્ડ ની નોન રીપોર્ટેડ બેઠકો તથા બીજા રાઉન્ડ પછી કેન્સલ થયેલ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે, તથા આ પ્રવેશ ફાળવતા આનુસંગિક ખાલી પડનાર બેઠકો પર પણ પ્રવેશ ફાળવવામાં આવશે.


  • Advertisement For 3rd Round Of Online Choice Filling And Allotment
  • Process for Participation for 3rd Round and Subsequent Round
  • Procedure for Admission Confirmation for Round 3
  • Guidelines for Choice Filling
  • New Seats for 3rd Round
  • Round-02 Non Reported Seat List
  • Round-02 Cancelled Seat List
  • List Of Help Centers
  • List of Designated Branches of HDFC Bank for Payment of Tuition Fees
  • Bahedhari/ Tuition fees consent for Students & Parents
  • Information to be written on 11 x 15 inches Envelope
  • AUTHORITY LETTER FOR ORIGINAL DOCUMENTS SUBMISSION

  • પ્રવેશ સમિતિ ACPUGMEC ની વેબસાઇટ www.medadmgujarat.org પર મેડીકલ સ્નાતક અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં એડમિશન માટે હાલમાં મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથી કોલેજોની ટ્યુશન ફી દર્શાવેલ છે, તે આગલા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ફી રેગ્યુલેટરી કમિટી (મેડીકલ), અમદાવાદ દ્વારા જે મંજૂર કરેલ ફી હતી તે દર્શાવેલ છે. વિધ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ મા પ્રવેશ મેળવે તો તેવા વિધ્યાર્થી એ આ વર્ષ ૨૦૨૧-૨૨ માટેની ટ્યુશન ફી, ફી રેગ્યુલેટરી કમિટી (મેડીકલ), અમદાવાદ દ્વારા જે નક્કી કરવામાં આવશે તે મુજબનો ટ્યુશન ફી ભરવાની રહેશે અને ફી ભરવા માટે વિધ્યાર્થી અને વાલી બંધનકર્તા રહેશે. તે માટે વિધ્યાર્થી અને વાલીએ પ્રવેશ સમિતિની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ સંમતિ પત્રક ભરીને આપવાનુ રહેશે.


Second Round UG-2021 Cancelled Seat List [28th March, 2022 11:47 AM]

Second Round UG-2021 Non Reported Seat List [17th March, 2022 11:00 AM]

Extension of Fees Payment for Second Round UG-2021

Candidates who are allotted Undergraduate Seats (Medical, Dental, Ayurvedic and Homoeopathic Courses) in the Second round of counselling for the academic year 2021-22 are informed that Fees payment has been extended up to 16th March, 2022 at 12.00 noon. Reporting and Submission of Original documents at the Help Center will be till 04.00 pm on 16th March, 2022 as announced before.

આથી પ્રવેશ સમીતી જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે સ્નાતક વિદ્યાશાખા (મેડીકલ , ડેન્ટલ , આયુર્વેદિક તથા હોમિયોપેથીક અભ્યાસક્રમ) ના બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા માટે ફી ભરવાની તારીખ 16મી માર્ચ, 2022 બપોરે 12.00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવાની તારીખ અને સમય પહેલા જાહેર કર્યા પ્રમાણે 16મી માર્ચ, 2022 સાંજે 04.00 વાગ્યા સુધી રહેશે.



The following is the list of candidates who have joined in Round-1 & Round-2 of All India Quota, Deemed and Central Universities/ ESIC/ AFMS/ JIPMER (PUDUCHERRY/ KARAIKAL) seats in MBBS/ BDS/ B.Sc. Nursing (Only for Central Institutes of Nursing) courses for the academic year 2021-22 counselling. So as per the guideline from MCC, candidates who have joined their seats of Round-1 & 2 allotted by MCC of DGHS will not be able to resign from their seat and candidates will not be eligible to participate in any further rounds of counselling. The said candidates will not be allowed to take part in 2ND or subsequent rounds of state quota UG admission.
શૈક્ષણિક વર્ષ 2021-22 કાઉન્સેલિંગમાં ઓલ ઇન્ડીયા ક્વોટા દ્વારા MBBS/ BDS/ B.Sc. Nursing કોર્ષમાં રાઉન્ડ-1 અને રાઉન્ડ-2માં રીપોર્ટીંગ કરેલ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. ભારત સરકાર MCC ની માર્ગદર્શિકા મુજબ, જે ઉમેદવારો DGHS ના MCC દ્વારા ફાળવવામાં આવેલ રાઉન્ડ-1 અને 2 ની તેમની બેઠકોમાં રીપોર્ટીંગ કરેલ છે, તેઓ તેમની બેઠક પરથી રાજીનામું આપી શકશે નહીં અને ઉમેદવારો આગળના કાઉન્સેલિંગના કોઈપણ રાઉન્ડમાં ભાગ લેવા માટે પાત્ર રહેશે નહીં. ઉક્ત ઉમેદવારોને સ્ટેટ ક્વોટા UG પ્રવેશના બીજા અથવા તેના પછીના રાઉન્ડમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં
List of Round-1 & Round-2 AIQ joined candidates

The List of candidates who are in the Merit list of Gujarat State & admitted in All india quota Round 1 or Round 2. These candidates are not eligible for 2nd or subsequent state quota admission rounds. Their names are deleted from the merit list of Gujarat state.
ગુજરાત રાજયના મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ હોય અને ઓલ ઈન્ડિયા ક્વોટાના રાઉન્ડ 1 અથવા રાઉન્ડ 2 માં પ્રવેશ મેળવ્યો હોય તેવા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. આ ઉમેદવારો સ્ટેટ ક્વોટાના બીજા કે પછીના પ્રવેશ રાઉન્ડ માટે પાત્ર નથી. ગુજરાત રાજયના મેરીટ લીસ્ટમાંથી તેમના નામ કમી કરવામાં આવ્યા છે.
List of Round-1 & Round-2 AIQ joined candidates and removed from Merit list of Gujarat રાઉન્ડ-1 અને રાઉન્ડ-2 AIQ માં રીપોર્ટીંગ કરેલ ઉમેદવારોની યાદી જેના નામ ગુજરાત રાજયના મેરીટ લીસ્ટમાંથી કમી કરવામાં આવે છે.

If you have any query regarding this list you can contact to ACPUGMEC through email medadmgujarat2018@gmail.com till 10:00 am, on 09th March, 2022. જો તમને આ યાદી અંગે કોઈ પ્રશ્ન હોય તો તમે 09મી માર્ચ, 2022ના રોજ સવારે 10:00 વાગ્યા સુધી ઈમેલ medadmgujarat2018@gmail.com દ્વારા ACPUGMEC નો સંપર્ક કરી શકો છો.



Extension in Dates of choice filling For Second Round UG (MBBS/BDS/BAMS/BHMS) [05th March, 2022 05:39 PM]

For UG (MBBS/BDS/BAMS/BHMS) Dates of choice filling is extended up to 3.00 PM 7th March, 2022. To Participate candidate must give consent from his/her Log In & candidates can change/swap/add/delete their filled choices of their 1st round.
આથી પ્રવેશ સમીતી જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે સ્નાતક વિદ્યાશાખા (મેડીકલ , ડેન્ટલ , આયુર્વેદિક તથા હોમિઓપેથીક અભ્યાસક્રમ) માટે ચોઈસ ભરવાની તારીખ 7મી માર્ચ, 2022 બપોરે 3.00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. ભાગ લેવા માટે ઉમેદવારે તેના/તેણીના લૉગ ઇનથી સંમતિ આપવી આવશ્યક છે અને તેમના પહેલારાઉન્ડની તેમની ભરેલી ચોઈસ બદલી/ઉમેરી/ડિલીટ કરી શકે છે.



In the Second Round, admission will be given on Newly added seats, Non Reported Seats of First Round, Cancelled Seats after first round and subsequent vacant Seats due to allotment on above seats.
બીજા રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડ પછી નવી આવેલ બેઠકો, પ્રથમ રાઉન્ડની નોન રીપોર્ટેડ બેઠકો અને પ્રથમ રાઉન્ડ પછી કેન્સલ થયેલ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે તથા આ પ્રવેશ ફાળવતા આનુષંગિક ખાલી પડનાર બેઠકો પર પણ પ્રવેશ ફાળવવામાં આવશે.



IMPORTANT INSTRUCTION FOR SECOND ROUND OF CHOICE FILLING AND ALLOTMENT [28th February, 2022 02:30 PM]

Notice for State counselling schedule
[21th February, 2022 05:31 PM]
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ, ભારત સરકાર, નવી દિલ્હી તરફ્થી તા: ૧૨/૦૨/૨૦૨૨ના: Ref. U-12021/06/2021-MEC પત્રથી તમામ રાજ્યોની કાઉન્સેલીંગ ઓથોરીટીને સૂચવેલ છે કે વર્ષ ૨૦૨૧-૨૨ના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ કાઉન્સેલીંગની પ્રક્રિયા જુદા જુદા નામદાર કોર્ટના આદેશ અન્વયે લંબાયેલ છે જેના કારણે રાજ્ય સરકારના પ્રવેશ શિડ્યુલ અને ભારત સરકારના કાઉન્સેલીંગમા ક્લેશ થાય છે.
    ઉપરોક્ત વિગતોને ધ્યાને લઈ જણાવવાનુ કે નિયમ અનુસાર ALL INDIA QUOTA ના દરેક રાઉન્ડનુ કાઉન્સેલીંગ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના દરેક રાઉન્ડનુ કાઉન્સેલીંગ કરવાનુ રહે છે તો તે મુજબ રાજ્ય સરકાર પોતાના કાઉન્સેલીંગ પ્રોગ્રામમા ફેરફાર કરવાનો રહેશે અને નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હીના નં. W.P(C) No. 76 of 2015 Ashish Ranjan & Ors. Vs. Union of India & Ors. ચુકાદામા આપેલ તમામ સુચનાઓનો અમલ કરવાનો રહેશે.
    ગુજરાત રાજ્યની પ્રવેશ સમિતિ દ્વારા ઉપરોક્ત સુચનાઓનુ પાલન કરી વર્ષ ૨૦૨૧-૨૨ ALL INDIA QUOTA ના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટના દરેક રાઉન્ડનુ કાઉન્સેલીંગ પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકારના દરેક રાઉન્ડનુ કાઉન્સેલીંગ શરૂ કરવામા આવશે જેની સર્વે વિદ્યાર્થી અને વાલીઓએ ધ્યાને લેવી. અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયાની વધુ માહિતી માટે એડમિશન કમિટીની વેબસાઈટ વારંવાર જોતા રહેવા જણાવવામા આવે છે.
  • Letter of Government of India Click Here


ભારત સરકારના તા: ૧૨/૦૨/૨૦૨૨નાં પરિપત્રમાં જણાવ્યા અનુસાર ઓલ ઇન્ડિયા ક્વોટાનો દરેક રાઉન્ડ પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકારના પ્રવેશ અંગેની કાર્યવાહી કરવાની થાય છે તો બીજા રાઉન્ડ અને ત્યાર પછીના દરેક રાઉન્ડનો પ્રવેશ કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.


  • Notice For extension of schedule of state counselling as per letter dated 12/02/2022 of Government of India Click Here
  • New Revised Schedule for Second round will be uploaded shortly

INSTRUCTIONS FOR ADMISSION CANCELLATION
[14th February, 2022 11:10 AM]

The candidates, who have confirmed their admission after paying fees at designated branch of HDFC Bank & submitting the original documents at the Help Center, and want to cancel the admission, can cancel their admission at Help Center where candidate has submitted Original Documents for admission confirmation from 14 th February 11 am onwards.

જે વિદ્યાર્થીઓ એ કમિટી એ નક્કી કરેલી HDFC Bank માં ફી ભરી , હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે, તે વિદ્યાર્થીઓ ને જો પોતાનો પ્રવેશ રદ કરાવવો હોય તો, જે હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્ર જમા કરાવેલ હોય તે જ હેલ્પ સેન્ટર ખાતે તા: ૧૪ફેબ્રુઆરી , ૧૧ વાગ્યા થી પોતાનો પ્રવેશ રદ કરાવી શકશે.



  • ૨૦૨૧-૨૨ માટે સ્નાતક વિદ્યાશાખા (મેડીકલ , ડેન્ટલ , આયુર્વેદિક તથા હોમેઓપેથીક અભ્યાસક્રમ) માટેના હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો સ્વીકારવાની કાર્યવાહી તા : ૦૬/૦૨/૨૦૨૨, રવિવાર ના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી ચાલુ રેહશે.

Important instruction regarding joining to MBBS Course [02 February, 2022 05:11 PM]
  • All the candidates who have taken admission to MBBS Course are instructed to join the Admitted institute on or before 14th february , 2022 as per the letter dated 01-02-2022 of National medical Commission , New Delhi after completion of admission confirmation process i.e. payment of fees & submission of original documents to Help center of ACPUGMEC & getting Admission order from Help center.
  • NMC letter

Important notice [02 February, 2022 02:00 PM]
  • As per notice on MCC website [UG counselling] students can do Online Reporting (E-Joining) for 1st round AIQ seats admission, so all students for state counselling who will report from 03/02/2022 are instructed to fill and submit "Undertaking for joining to state quota seat" as below at Help center at the time of reporting. Those students who have already reported at the help center are also instructed to submit the above mentioned undertaking at the same help center.
    MCC ની વેબસાઈટ [UG કાઉન્સેલિંગ] પરની મૂકેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડની AIQ બેઠકો ઉપર ઓનલાઈન રિપોર્ટિંગ (ઈ-જોઈનિંગ) થી પ્રવેશ મેળવી શકે છે, તેથી ગુજરાત રાજ્યના સ્ટેટ કાઉન્સેલિંગ માટેના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ 03/02/2022 થી હેલ્પ સેંટર ખાતે રિપોર્ટીંગ કરશે તેઓને “Undertaking for joining to state quota seat” ભરવા અને સબમિટ કરવાની સૂચના આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ આ પહેલા હેલ્પ સેન્ટર પર રિપોર્ટીંગ કરેલ છે તેઓને પણ તે જ હેલ્પ સેન્ટર પર ઉપરોક્ત બાંહેધરી સબમિટ કરવાની સૂચના આપવામાં આવે છે.
  • Undertaking for joining to state quota seat
  • NOTICE FOR FINAL RESULT OF ROUND-1 UG COUNSELLING [MCC]


Important instruction for previously admitted students: [31th January, 2022 07:00 PM]
  • Following candidates have to submit their cancellation order from previously admitted institute along with original documents at the time of reporting for admission confirmation at help centre. Otherwise, their admission is treated as cancelled.

  • નીચે મુજબના ઉમેદવારોએ હેલ્પ સેન્ટર પર પ્રવેશ કન્ફર્મ કરાવવાના રિપોર્ટિંગ વખતે અસલ દસ્તાવેજો સાથે અગાઉ પ્રવેશ મેળવેલ સંસ્થામાંથી પ્રવેશ રદ કર્યાનું પ્રમાણપત્ર (Admission cancellation order) સબમિટ કરવાનો રહેશે. અન્યથા તેમનો પ્રવેશ રદ ગણવામાં આવશે.

  • Previously admitted candidate list


ખાસ સૂચના [29th January, 2022 11:39 AM]
  • દરેક વિદ્યાર્થી અને વાલીને જણાવવામાં આવે છે કે અત્રેની પ્રવેશ સમિતિ ACPUGMEC દ્વારા તા: 27/01/22ના રોજ જાહેર કરેલ જનરલ મેરીટમા સામેલ હોય અને પ્રવેશ સમિતિના નિયમો અનુસાર લાયકાત ધરાવતા હોય તેવા દરેક વિદ્યાર્થી ગુજરાત રાજ્યની સ્ટેટ ક્વોટાની બધીજ સીટો તથા 15% AIQ ની BAMS અને BHMS ની SFI કોલેજોની સીટો ઉપર જનરલ મેરીટ પ્રમાણે એડમિશન માટે આપોઆપ લાયક છે અને તેથી 15% AIQ ની BAMS અને BHMS ની SFI કોલેજોની અલગથી ચોઈસ ભરવાની થતી નથી જેની જાણ થાય.
  • ACPUGMEC દ્વારા તા: 27/01/22ના રોજ જાહેર કરેલ List of Candidate Who are Eligible Only for 15% AIQ Seats of SFI BAMS/BHMS Courses, તેવા વિદ્યાર્થી પ્રવેશ સમિતિના નિયમો અનુસાર સ્ટેટ ક્વોટાની સીટો પર એડમિશન માટે લાયકાત ધરાવતા નથી અને તે 15% AIQ Seats ઉપર ફક્ત જનરલ મેરીટ પ્રમાણે એડમિશન માટે લાયક છે.
  • શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, જામનગર ને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્સ્ટીટ્યુટનો દરજજો મળેલ હોવાથી તેના અંતર્ગત આવેલ તમામ સીટોનું પ્રવેશ પ્રક્રિયા માટે ITRA જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. (https://itra.ac.in/). અત્રેની પ્રવેશ સમિતિ ACPUGMEC દ્વારા આ સીટો ફાળવવમા આવશે નહિ અને ચોઈસ ફિલિંગમા આ કોલેજની સીટો માટે ઓપ્શન આવશે નહિ.

IMPORTANT INSTRUCTION FOR FIRST ROUND OF CHOICE FILLING AND ALLOTMENT [27th January, 2022 10:55 AM]

Rule of Admission Closure [એડમિશન ક્લોઝર નો નિયમ]

  • According to Rule No. 11 (1) (viii) (Merit Closure Rule) of ‘Gujarat Professional Medical Educational Courses (Regulation of Admission in Undergraduate Courses) Rules, 2017’, dated: 23.06.2017: “The candidates shall not be offered admission on the seats available to him in previous allotment process [ઉમેદવારને અગાઉના રાઉન્ડની ફાળવણી પ્રક્રિયામાં તેમના મેરીટ અનુસાર ઉપલબ્ધ બેઠકો પર ત્યારબાદના રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.].”
  • ધારો કે તમારો મેરિટ નમ્બર 500 છે અને તમને તમારી પસંદગી અનુસાર ACPUGMEC દ્વારા આપના મેરીટ નંબર અને ભરેલી ચોઈસ અનુસાર પ્રથમ રાઉન્ડમાં સરકારી મેડિકલ કોલેજ, રાજકોટ ખાતે એક બેઠક ફાળવવામાં આવે છે. આ રાઉન્ડમાં દરેક કોલેજની બેઠકો ભરાયા બાદ ક્લોઝર લાગશે, એટલે કે ધારો કે આ ક્લોઝર નીચે પ્રમાણે છે.
    1. બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો ક્લોઝર નમ્બર 180 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 180 છે.
    2. સરકારી મેડિકલ કોલેજ, વડોદરાનો ક્લોઝર નમ્બર 380 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 380 છે.
    3. સરકારી મેડિકલ કોલેજ, સુરતનો ક્લોઝર નમ્બર 480 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 480 છે.
    4. સરકારી મેડિકલ કોલેજ, રાજકોટનો ક્લોઝર નમ્બર 580 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 580 છે.
    5. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગરનો ક્લોઝર નમ્બર 800 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 800 છે.
    6. શ્રીમતી. એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ નો ક્લોઝર નમ્બર 1000 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 1000 છે.
    7. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર (MQ) નો ક્લોઝર નમ્બર 1800 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 1800 છે. >> હવે તમારો મેરીટ નંબર 500 છે અને તે બીજા રાઉન્ડ માટેની પસંદગી નીચે પ્રમાણે છે:
    (1) બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ
    (2) સરકારી મેડિકલ કોલેજ, વડોદરા
    (3) સરકારી મેડિકલ કોલેજ, સુરત
    (4) શ્રીમતી. એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ
    (5) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદ
    (6) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર (GQ)
    (7) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર (MQ)
  • ઉપરોક્ત ચોઈસ પ્રમાણે બીજા રાઉંડ તેમજ ત્યાર પછીના દરેક રાઉંડમાં ક્લોઝર ના નિયમ અનુસાર, જો સીટ ખાલી પડે તો, તમને ફક્ત ચોઈસ ક્રમાંક 1, 2, અને 3 મા જ એડમિશન મળવા પાત્ર છે. કેમકે, પ્રથમ રાઉંડમાં તમે નીચેના ક્રમાંકની ચોઇસિસ ભરી હોય કે ના ભરી હોય પણ તે કોલેજમાં એડમિશન મળવાપાત્ર હતા તેથી ત્યાર પછીના દરેક રાઉંડમાં ક્યારેય એ સીટ પર એડમિશન ફાળવવામાં આવશે નહિ.


Provisional UG Merit List 2021 [22th January, 2022 .09:15 AM]

If any candidate having any query regarding merit list, kindly send e-mail on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before 25-01-2022 till 1:00 pm. [કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇપણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૨૫-૦૧- ૨૦૨૨, બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં e-મેઈલ કરવાની રહેશે.]
FORMAT FOR E-MAIL:
Subject: Merit Query
Message: write your user-id with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અવશ્ય લખવો]
Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]


Information for Extended Online Registration [08-Dec-2021 4.30 PM]

ગુજરાત રાજ્ય ના સ્નાતક કક્ષા ની મેડીકલ , ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમીઓપેથીક અભ્યાસક્રમ માં પ્રવેશ અંતર્ગત Pwd કેટેગરી માં અરજી કરેલી હોય તેવા વિદ્યાર્થીઓ માટે મેડીકલ બોર્ડ નીચેના સ્થળે રાખેલ છે. આપનું વિકલાંગતાનું અસલ પ્રમાણપત્ર,જુના તમામ રીપોર્ટ તથા એક્ષ્રરે સાથે લાવવાના રહેશે.



તારીખ સ્થળ સમય વિદ્યાર્થીઓ ની યાદી
૮/૧૨/૨૦૨૧ D 4, કોન્ફરન્સ હોલ, સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ સવારે ૧૦.૦૦ વાગે
Click here
૦૯/૧૨/૨૦૨૧ સરકારી સ્પાઇન સંસ્થા અને ફિઝીયોથેરાપી કોલેજ,સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ સવારે ૧૦.૦૦ વાગે
Click here
૧૦/૧૨/૨૦૨૧ સરકારી સ્પાઇન સંસ્થા અને ફિઝીયોથેરાપી કોલેજ,સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ સવારે ૧૦.૦૦ વાગે
Click here

As per the Hon. Supreme Court of India, New Delhi interim order dated 08-11-2021 writ Petition(s) (Civil) No. (s) 1397/2020 Dr. Radhika Theppeta & Ors. Versus Union of India & Ors.
All OCI (Overseas Citizen of India) candidates are also eligible in Government quota & Management quota seats subject to fulfilling the other eligibility criteria of Gujarat Professional Medical Educational Courses (Regulation of admission in Undergraduate courses) Rules, Health & Family Welfare Department, Government of Gujarat for the academic year 2021-22 only
(Click here for the judgement)



Information for Online Registration [16-Nov-2021 2.48 PM]