આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Ayurved and Homeopathy Undergraduate colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx]
15% SFI UG BAMS & BHMS ONLY
Revised 1st Online Round Allotment & Reporting for 15% SFI AIQ BAMS & BHMS Courses
Date: 11 Sep, 2025 01:00 AM

ખાસ સૂચના Important Notice
(Date: 10 Sep 2025, 10:10 PM)

તકનીકી સમસ્યાને કારણે UG BAMS અને BHMS પ્રવેશ માટેની હેલ્પ સેન્ટર પર દસ્તાવેજ ચકાસણી અને રિપોર્ટિંગ પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. ફી ભરવાની પ્રક્રિયા પણ આગામી સૂચના સુધી અટકાવવામાં આવી છે.”

Due to technical issues, the document verification and reporting for UG BAMS and BHMS admissions at Help center has been temporarily suspended. The fee payment process has also been put on hold until further notice.”



Only 15% SFI AIQ Ayurved & Homoeopathy Undergraduate Course First Round Information
Date: 04 Sep, 2025 3:30 PM
  • 15% SFI AIQ Advertisement for Ayush courses 1st Round of Online Choice Filling
  • Guidelines for Choice Filling
  • Provisional Seat Matrix for BAMS
  • Provisional Seat Matrix for BHMS
  • આયુર્વેદિક અને હોમિયોપેથી કોર્સીસની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી, મેનેજમેન્ટ અને એન.આર.આઇ. બેઠકો પર એડમિશન માટે ( http://medadmgujarat.ncode.in/UGAH/Index.aspx ) થી choice filling કરવું પડશે.
  • 15% SFI AIQ BAMS/BHMS બેઠકો માટે અલગથી ( http://medadmgujarat.ncode.in/UGAYUS/Index.aspx ) choice filling કરવું પડશે.
  • Information Bulletin, issued from AYUSH ADMISSIONS CENTRAL COUNSELING COMMITTEE(AACCC), New Delhi
  • Ayurved (BAMS) / Homoeopathy (BHMS) UG Courses Admission 2025 Schedule for State as well as All India Quota
  • તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક કોલેજો માટે ચોઈસ ફિલિંગ સુવિધા અને સીટ મેટ્રિક્સ ઉપલબ્ધ છે, પરંતુ સીટ ફાળવણીના નિયત સમય પહેલા (૦૮/૦૯/૨૦૨૫, બપોરે 3 વાગ્યા સુધી) જે કોલેજને નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)/ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH), આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા પરમીશન ( કંડીશનલ પરમિશન હશે તો કમ્પ્લાયંસ સાથે) તેમજ યુનિવર્સિટીનું એફીલીએશન મળશે, તો જ સીટ ફાળવણી કરવામાં આવશે.
    [Choice filling facility and seat matrix is available for all Ayurveda and Homeopathy under-graduate colleges, but before the due time (08/09/2025, 3 PM) of seat allotment to the college which has permission from National Commission for Indian System of Medicine (NCISM)/ National Commission for Homeopathy (NCH), Ministry of AYUSH, New Delhi (“If there is conditional permission, then with compliance”). Also, if the affiliation of the university is received, only then the seat will be allotted.]


Revised Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2025
Date: 13 Aug, 2025 02:55 PM

Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2025
Date: 08 Aug, 2025 03:50 PM

If any candidate having any query regarding Merit list, kindly send e-mail only on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before Date 12-08-2025 till 11:00 am. No candidate is required to come personally.
[કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇપણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે ફક્ત medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૧૨/૦૮/૨૦૨૫, સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં ઈ-મેઈલ કરવાની રહેશે. કોઈપણ ઉમેદવારે રૂબરૂ આવવાની જરૂર નથી.]
FORMAT FOR E-MAIL:
Subject: 15% AIQ SFI AYUSH Merit Query
Message: write your user-id and candidate name with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અને વિદ્યાર્થીનું નામ અવશ્ય લખવો] Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]