Ayurved & Homoeopathy Undergraduate Course First Round Information [5th September, 2024]
તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક કોલેજો માટે ચોઈસ ફિલિંગ સુવિધા અને સીટ મેટ્રિક્સ ઉપલબ્ધ છે, પરંતુ સીટ ફાળવણીના નિયત સમય પહેલા જે કોલેજને નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)/ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH), આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા પરમીશન તેમજ યુનિવર્સિટીનું એફીલીએશન મળશે, તો જ સીટ ફાળવણી કરવામાં આવશે.
[Choice filling facility and seat matrix is available for all Ayurveda and Homeopathy under-graduate colleges, but before the due time of seat allotment to the college which has permission from National Commission for Indian System of Medicine (NCISM)/ National Commission for Homeopathy (NCH), Ministry of AYUSH, New Delhi. Also, if the affiliation of the university is received, only then the seat will be allotted.]
બીજા રાઉન્ડમાં અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને મેરીટ મુજબ અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી, અનામત કેટેગરીની બાકીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવાપાત્ર હોય છે. આ પ્રક્રિયા આયુર્વેદ અને હોમિયોપેથીના બીજા રાઉન્ડ ના અલોટમેન્ટ વખતે કરવામાં આવશે. દા.ત. NRI કવોટા થી Management ક્વોટા તથા SC, ST, SEBC, EWS થી General (Open) કેટેગરી અને PwD થી જે તે કેટેગરીમાં ટ્રાન્સફર થશે.[After granting admission in 2nd Round to all the candidates of reserved categories who are in merit list on reserved seats, after admitting all reserved category candidates to reserved seats, remaining vacant seats of the any reserved category are transferable to unreserved category seats. This process will be done at the time of allotment of the second round. E.g., from NRI quota to Management quota and from SC, ST, SEBC, EWS to General (Open) category and from PwD which will be transferred to that category.]
Revised Provisional UG Merit List 2024 [04-Sep-2024]