• વર્ષ ૨૦૧૯-૨૦ માટેના પ્રવેશના નિયમો, ઉપલબ્ધ સરકારી તથા સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ, ઉપલબ્ધ સીટો, ફી, અનામત સીટો વગેરેની માહિતી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
 • વર્ષ ૨૦૧૯-૨૦ માં પ્રવેશ માટે પીન વિતરણની તારીખ, પીન વિતરણ માટે Axis બેંકની શાખાઓ ની માહિતી, હેલ્પ સેન્ટરોની માહિતી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
 • વર્ષ ૨૦૧૯-૨૦ માટે નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા  ફીઝીયોથેરાપી - Bachelor of Physiotherapy (BPT)  બી.એસ.સી. નર્સિંગ - Bachelor of Science In Nursing (B.Sc. Nursing)  ઓર્થોટીકસ અને પ્રોસ્થેટીક્સ - Bachelor of Orthotics and Prosthetics (BOP)  ઓપટોમેટ્રી - Bachelor of Optometry (BO)  ઓક્યુપેશનલ થેરાપી - Bachelor of Occupational Therapy (BOT)  ઓડીઓલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી- Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)  જી.એન.એમ.- General Nursing and Midwifery (GNM) (Diploma Course)  એ.એન.એમ.- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course) માં ભાગ લેવા માટે ધોરણ ૧૨ ગુજરાત બોર્ડમાંથી, અથવા ગુજરાત રાજ્યમાં આવેલી CBSE બોર્ડ, અથવા ICSE બોર્ડ, અથવા કેમ્બ્રિજ બોર્ડ, અથવા NIOS ની શાળામાંથી પાસ કરેલું હોવું જોઈએ
 • તા.૨૦/૧૨/૨૦૧૮ ની સ્થીતી મુજબ સરકારી કોલેજો/સ્કુલોમાં સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબરની તથા ખાલી રહેલ સીટોની યાદી (4th offline govt.seat last rank 6.00 PM(અહિ ક્લિક કરો)


 • વિવિધ અભ્યાસક્રમો ની સરકારી તથા સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓની માહિતી વિદ્યાર્થી તથા વાલી ને સરળતાથી મળી શકે તે હેતુથી “Institute Information” નામનું એન્ડ્રોઈડ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સંસ્થાનું લોકેશન જાણવા માટે ઉપયોગી થઇ શકશે (નવા સુધારા વધારા માટે સમયાંતરે જોતા રહેવું) એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટેની લીંક

Home - About Us

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

 • Bachelor of Physiotherapy (BPT)
 • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
 • Bachelor of Orthotics and Prosthetics (BOP)
 • Bachelor of Optometry (BO)
 • Bachelor of Occupational Therapy (BOT)
 • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
 • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
 • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)