ખાસ નોંધ:


Details From Date To Date
ઓનલાઈન ચોઈસ ફિલિંગ 12-Apr-2022 10:00 AM 14-Apr-2022 05:00 PM
ઉમેદવારે ભરેલ ચોઈસની જાહેરાત 15-Apr-2022 09:00 AM
સીટ ફાળવણીની જાહેરાત 16-Apr-2022 10:00 AM
ટ્યુશન ફી ની ચુકવણી ઓનલાઇન અથવા ડી.ડી / રોકડા નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં 16-Apr-2022 10:00 AM 19-Apr-2022 03:30 PM
નિયત કરેલ પાંચ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા 16-Apr-2022 10:00 AM 19-Apr-2022 04:00 PM

Round - 03 Result
[Updated As On 04-Apr-2022 11:00 AM]

Details From Date To Date
ઓનલાઈન ચોઈસ ફિલિંગ 02-Apr-2022 10:00 AM 03-Apr-2022 05:00 PM
ઉમેદવારે ભરેલ ચોઈસની જાહેરાત 04-Apr-2022 09:00 AM
સીટ ફાળવણીની જાહેરાત 04-Apr-2022 11:00 AM
ટ્યુશન ફી ની ચુકવણી ઓનલાઇન અથવા ડી.ડી / રોકડા નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં 04-Apr-2022 11:00 AM 06-Apr-2022 15:30 PM
નિયત કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા 04-Apr-2022 11:00 AM 06-Apr-2022 16:00 PM
Round - 02 Result
[Updated As On 11-Mar-2022 11:15 AM]

Details From Date To Date
ઓનલાઈન ચોઈસ ફિલિંગ 02-Mar-2022 12:00 PM 08-Mar-2022 11:55 PM
ઉમેદવારે ભરેલ ચોઈસની જાહેરાત 09-Mar-2022 12:00 PM
સીટ ફાળવણીની જાહેરાત 09-Mar-2022 05:00 PM
ટ્યુશન ફી ની ચુકવણી ઓનલાઇન અથવા ડી.ડી / રોકડા નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં 10-Mar-2022 10:00 AM 16-Mar-2022 03:30 PM
નિયત કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા 10-Mar-2022 10:00 AM 17-Mar-2022 04:00 PM
Round - 01 Result
[Updated As On 02-Feb-2022 10:15 AM]
Online Choice Filling For Round - 01 : IMPORTANT INSTRUCTIONS
[Updated As on 21-Jan-2022 04:45PM]

પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલીંગ અને બેઠકોની ફાળવણી માટેની જાહેરાત
[Updated As on 21-Jan-2022 01:00PM]

Details From Date To Date
ઓનલાઈન ચોઈસ ફિલિંગ 25-Jan-2022 10:00 AM 30-Jan-2022 11:55 PM
ઉમેદવારે ભરેલ ચોઈસની જાહેરાત 31-Jan-2022 12:00 PM
સીટ ફાળવણીની જાહેરાત 01-Feb-2022 05:00 PM
ટ્યુશન ફી ની ચુકવણી ઓનલાઇન અથવા ડી.ડી / રોકડા નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં 02-Feb-2022 10:00 AM 07-Feb-2022 03:30 PM
નિયત કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા 02-Feb-2022 10:00 AM 08-Feb-2022 04:00 PM

GMERS મેડીકલ કોલેજ,સોલા, અમદાવાદ, ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નવા અભ્યાસક્ર્મ-BASLP મા પ્રવેશ ઉપ્લબ્ધ રહેશે.

ખાસ સુચના : [Updated As On 22-Dec-2021 3:15 PM]
મોક રાઉન્ડની (પ્રેકટીસ રાઉન્ડ) ચોઈસ ફીલીંગ પ્રક્રિયાનો કાર્યક્રમ નીચે મુજબ છે
[Updated As on 13-Dec-2021 4:45PM]

Details From Date To Date
ઓનલાઈન ચોઈસ ફિલિંગ 14-Dec-2021 11:00 AM 21-Dec-2021 11:55 PM
મોક રાઉન્ડ રિઝલ્ટ જાહેરાત 23-Dec-2021 05:00 PM

Admission For Year 2021-22
રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણે ના પ્રમાણપત્રો તૈયાર રાખવા

Home - About Us

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)