Admission Year 2024-25
PERSON with DISABILITY (PwD CANDIDATE) - દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ મુજબની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ બોર્ડ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે.
તારીખ: ૨૨/૦૭/૨૦૨૪ થી ૨૬/૦૭/૨૦૨૪
હાજર થવાનો સમય: સવારે ૯:૦૦ કલાક થી સવારે ૧૧:૦૦ કલાક સુધી.
[Updated As On 18-Jul-2024 5:30 PM]
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તરફથી પત્ર નંબર: HFWD/0133/07/2024 તારીખ 09/07/2024 મુજબ., તમામ વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને આથી નીચેનો PwD પત્ર વાંચવા અને તેની નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે. IMPORTANT NOTICE [11-July-2024 04:00 PM]
[Updated As On 03-Jul-2024 11:30 AM]
  • ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો કાર્યકમ

    Details From Date To Date
    પ્રવેશ સિમિત ની વેબસાઈટ પરથી ઓનલાઈન પીન ખરીદી ખરીદી 04-07-2024 11:00 AM 15-07-2024 02:00 PM
    ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે 04-07-2024 11:00 AM 15-07-2024 04:00 PM
    હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી (રવિવાર તથા રજા ના દિવસો સિવાય ) 05-07-2024 10:00 AM 16-07-2024 04:00 PM

Home - About Us

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)