Admission Year 2023-24
[Updated On 04-Dec-2023 01:00 PM]
[Updated On 02-Dec-2023 04:30 PM]
Round - 07 Result
[Updated As On 23-NOV-2023 06:10 PM]


Details From Date To Date
સાતમાં રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૨૧/૧૧/૨૦૨૩ ૨૩/૧૧/૨૦૨૩ બપોરે ૧ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૨૩/૧૧/૨૦૨૩ બપોરે ૨ કલાક
બેઠકોની ફાળવણી ૨૩/૧૧/૨૦૨૩
ઓનલાઇન ફી ચુકવણી ૨૩/૧૧/૨૦૨૩ ૨૯/૧૧/૨૦૨૩ બપોરે ૩:૩૦
નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં ફી ચુકવણી (ઓફલાઈન)(રજાના દિવસો સિવાય) ૨૪/૧૧/૨૦૨૩ ૨૯/૧૧/૨૦૨૩ બપોરે ૩:૩૦
માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦) (રજાના દિવસો સિવાય) ૨૪/૧૧/૨૦૨૩ ૩૦/૧૧/૨૦૨૩ સાંજે ૪
Round - 06 Result
[Updated As On 16-NOV-2023 03:50 PM]

Details From Date To Date
ઓનલાઇન ફી ચુકવણી ૧૬/૧૧/૨૦૨૩ ૨૦/૧૧/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક
નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં ફી ચુકવણી (ઓફલાઈન) ૧૭/૧૧/૨૦૨૩ ૨૦/૧૧/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક
માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦) (રજાના દિવસો સિવાય) ૧૭/૧૧/૨૦૨૩ ૨૦/૧૧/૨૦૨૩ બપોરે ૪:૦૦ કલાક

Details From Date To Date
છઠ્ઠા રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૦૭/૧૧/૨૦૨૩ ૧૬/૧૧/૨૦૨૩ સવારે ૧૦ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૧૬/૧૧/૨૦૨૩ બપોરે ૧૨ કલાક
બેઠકોની ફાળવણી ૧૬/૧૧/૨૦૨૩
Round - 05 Result
[Updated As On 25-Oct-2023 05:30 PM]


Details From Date To Date
પાંચમો રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૨૩/૧૦/૨૦૨૩ ૨૫/૧૦/૨૦૨૩ સવારે ૧૦:૦૦ કલાક
પાંચમાં રાઉન્ડ ની સીટ ફાળવણી ૨૫/૧૦/૨૦૨૩
ઓનલાઇન ફી ચુકવણી ૨૫/૧૦/૨૦૨૩ ૨૭/૧૦/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક
નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં ફી ચુકવણી (ઓફલાઈન) ૨૫/૧૦/૨૦૨૩ ૨૭/૧૦/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક
માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦) (રજાના દિવસો સિવાય) ૨૫/૧૦/૨૦૨૩ ૨૭/૧૦/૨૦૨૩ બપોરે ૪:૦૦ કલાક
Round - 04 Result
[Updated As On 18-Oct-2023 11:40 PM]
ચોથા રાઉન્ડનું રીઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફી ચુકવણી તથા હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ કરવાનો કાર્યક્રમ નીચે મુજબ છે.

Details From Date To Date
ઓનલાઇન ફી ચુકવણી 19-Oct-2023 21-Oct-2023 3:00 PM
નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં ફી ચુકવણી (ઓફલાઈન) 19-Oct-2023 11:00 PM 21-Oct-2023 3:00 PM
માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦) (રજાના દિવસો સિવાય) 19-Oct-2023 23-Oct-2023 04:00 PM

Details From Date To Date
ચોથા રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૧૩/૧૦/૨૦૨૩ ૧૭/૧૦/૨૦૨૩ સાંજે ૫ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૧૭/૧૦/૨૦૨૩ રાત્રે ૧૧:૫૫ કલાક
Round - 03 Result
[Updated As On 08-Oct-2023 01:00 AM]
ત્રીજા રાઉન્ડનું રીઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફી ચુકવણી તથા હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ કરવાનો કાર્યક્રમ નીચે મુજબ છે.

Details From Date To Date
ઓનલાઇન ફી ચુકવણી 09-Oct-2023 12-Oct-2023 12:00 PM
નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં ફી ચુકવણી (ઓફલાઈન) 09-Oct-2023 12-Oct-2023 12:00 PM
માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦) (રજાના દિવસો સિવાય) 09-Oct-2023 12-Oct-2023 04:00 PM

Details From Date To Date
ત્રીજા રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૦૪/૧૦/૨૦૨૩ ૦૭/૧૦/૨૦૨૩ બપોરે ૧૨ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૦૭/૧૦/૨૦૨૩ બપોરે ૪ કલાક
Round - 02 Result
[Updated As On 19-Sep-2023 09:45 PM]
બીજા રાઉન્ડનું રીઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફી ચુકવણી તથા હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ કરવાનો કાર્યક્રમ નીચે મુજબ છે.

Details From Date To Date
ઓનલાઇન ફી ચુકવણી 20-Sep-2023 22-Sep-2023 03:30 PM
નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં ફી ચુકવણી (ઓફલાઈન) 20-Sep-2023 11:00 AM 22-Sep-2023 03:30 PM
માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦) (રજાના દિવસો સિવાય) 20-Sep-2023 10:00 AM 23-Sep-2023 12:00 PM

Details From Date To Date
બીજા રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૧૬/૦૯/૨૦૨૩ ૧૮/૦૯/૨૦૨૩ બપોરે ૩ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૧૮/૦૯/૨૦૨૩ રાત્રે ૧૧.૫૫ કલાક
Round - 01 Result
[Updated As On 09-Sep-2023 11:00 AM]

Details From Date To Date
ઓનલાઇન ફી ચુકવણી 09-Sep-2023 12:00 PM 16-Sep-2023 03:30 PM
નિયત કરેલ એક્ષિસ બેન્કની શાખાઓમાં ફી ચુકવણી (ઓફલાઈન) 11-Sep-2023 12:00 PM 16-Sep-2023 03:30 PM
માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦) (રજાના દિવસો સિવાય) 11-Sep-2023 10:00 AM 18-Sep-2023 04:00 PM

Details From Date To Date
પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૨૫/૦૮/૨૦૨૩ ૦૬/૦૯/૨૦૨૩ સવારે ૧૧ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૦૬/૦૯/૨૦૨૩ રાત્રે ૧૧.૫૫ કલાક
પ્રથમ રાઉન્ડ - સીટ ફાળવણીની પ્રક્રિયા માટેનો સમય ૦૮/૦૯/૨૦૨૩ & ૦૯/૦૯/૨૦૨૩

Details From Date To Date
પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ ૨૫/૦૮/૨૦૨૩ ૩૧/૦૮/૨૦૨૩ બપોરે ૩ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૩૧/૦૮/૨૦૨૩ રાત્રે ૧૧.૫૫ કલાક
પ્રથમ રાઉન્ડ - સીટ ફાળવણીની પ્રક્રિયા માટેનો સમય ૦૧/૦૯/૨૦૨૩ & ૦૨/૦૯/૨૦૨૩
[Updated As On 22-Aug-2023 03:00 PM]
જે ઉમેદવારોની વય ૩૫ વર્ષ કે તેથી વધુ હોય તથા વર્ષ ૨૦૨૩-૨૪ની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લીધેલ ન હોય માત્ર તેવા જ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ નીચે મુજબનો રાખેલ છે.

Details From Date To Date
પ્રવેશ સમિતિ ની વેબસાઈટ પરથી ઓનલાઈન પીન ખરીદી ૨૩/૦૮/૨૩ સવારે ૧૧.૦૦ ૨૩/૦૮/૨૩ રાત્રે ૧૧.૫૫
ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે ૨૩/૦૮/૨૩ સવારે ૧૧.૦૦ ૨૪/૦૮/૨૩ સવારે ૧૧.૦૦
હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી (રવિવાર તથા રજાના દિવસો સિવાય) ૨૩/૦૮/૨૩ સવારે ૧૧.૦૦ ૨૪/૦૮/૨૩ સાંજે ૪.૦૦
[Updated As On 14-Aug-2023 05:30 PM]
ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો લંબાવેલ કાર્યકમ

Details From Date To Date
પ્રવેશ સમિતિ ની વેબસાઈટ પરથી ઓનલાઈન પીન ખરીદી ૧૮/૦૮/૨૩ સવારે ૧૧.૦૦ ૨૦/૦૮/૨૩ બપોરે ૨.૦૦ કલાક
ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે ૧૮/૦૮/૨૩ સવારે ૧૧.૦૦ ૨૦/૦૮/૨૩ સાંજે ૪.૦૦ કલાક
હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી (રવિવાર તથા રજાના દિવસો સિવાય) ૧૮/૦૮/૨૩ સવારે ૧૧.૦૦ ૨૧/૦૮/૨૩ સાંજે ૪.૦૦ કલાક
[Updated As On 14-Aug-2023 11:30 AM]
મોક રાઉન્ડ (પ્રેકટીસ રાઉન્ડ) નો કાર્યક્રમ

Details From Date To Date
ઓનલાઈન ચોઈસ ફિલિંગ ૧૪/૦૮/૨૦૨૩
બપોરે ૧૨:૦૦ કલાક
૧૭/૦૮/૨૦૨૩
રાત્રે ૧૧:૫૫ કલાક
Merit List-2023
[Updated On :08-Aug-2023 5:00 PM]
મેરીટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો તારીખ:૦૯/૦૮/૨૦૨૩ થી ૧૧/૦૮/૨૦૨૩ સવારે ૧૧.૦૦ કલાક સુધી માં જરૂરી પુરાવા સાથે અત્રેની પ્રવેશ સમિતિના ઈમેઈલ આઈડી - pnamec.admcommittee1@gmail.com પર સંપર્ક કરી શકો છો.
[Updated As On 19-Jul-2023 03:00 PM]
PERSON WITH DISABILITY (PH CANDIDATE)(દીવ્યાંગતા) ના રજીસ્ટ્રેશન કરાવી તેમજ પ્રમાણપત્રોની ચકાસણી કરાવેલ તમામ ઉમેદવારોએ
તારીખ. ૨૦/૦૭/૨૦૨૩, ૨૧/૦૭/૨૦૨૩, ૨૪/૦૭/૨૦૨૩ અને ૨૫/૦૭/૨૦૨૩ ફરજીયાત ૯.૩૦ સુધીમાં ડી-૪,કોન્ફરન્સ હોલ, પ્રથમ માળે સીવીલ હોસ્પિટલ , અસારવા, અમદાવાદ અને
તા ૨૧/૦૭/૨૦૨૩ ના રોજ આંખની તપાસ માટે એમ. એન્ડ જે. ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજી (સરકારી આંખની હોસ્પિટલ), ગીરધરનગર, અસારવા , અમદાવાદ મેડીકલ બોર્ડ સમક્ષ હાજર થવાનું રહેશે.
ગેરહાજર રહેલ ઉમેદવારનો PERSON WITH DISABILITY (PH CATEGAORY)(દીવ્યાંગતા) કેટેગરી માટે હક્કદાવો રહેશેનહિ.
[Updated As On 11-Jul-2023 03:15 PM]


Home - About Us

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)