Important Notice
[Date: 20 Apr, 2026 12:20 PM]
The server will undergo maintenance from 12:00 PM on April 20, 2024, to 06:00 PM on April 20, 2026. During this period, the website will be unavailable.
સર્વર 20 એપ્રિલ 2026 ના બપોરે 12:00 વાગ્યા થી 20 એપ્રિલ 2026 ના સાંજે 06:00 વાગ્યા સુધી મેન્ટેનન્સ હેઠળ રહેશે. આ સમયગાળા દરમિયાન, વેબસાઇટ ઉપલબ્ધ રહેશે નહીં.
Home - About Us
ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.
- Bachelor of Physiotherapy (BPT)
- Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
- Bachelor of Orthotics and Prosthetics (BOP)
- Bachelor of Optometry (BO)
- Bachelor of Occupational Therapy (BOT)
- Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
- Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
- General Nursing and Midwifery (GNM) (Diploma Course)
- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)