આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ MDS અભ્યાસક્રમ ધરાવતી કોલેજ / હોસ્પીટલ ની ૧૦૦% બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ MDS અભ્યાસક્રમ ધરાવતી કોલેજ/હોસ્પીટલ ની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/pg/MDShome.aspx પર ઉપલબ્ધ છે. [The Admission Committee informs that entire process of admission for 100% seats of all MDS colleges of Gujarat state i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all MDS colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/pg/MDShome.aspx]
PG MDS
[ 06-Jun-2025, 11:00 AM ]
  • In accordance with the minimum qualifying/eligibility criteria for admission to MDS courses as mentioned in the Information Bulletin for NEET-MDS 2025, the cut-off scores for various categories are as follows:
Category Minimum Qualifying/Eligibility Criteria Cut-Off Scores (Out of 960)
General/EWS 50th percentile 261
SC/ST/OBC (Including PwBD of SC/ST/OBC) 40th percentile 227
General PwD 45th percentile 244

PG MDS Refund Round-8 Information (2024)
Date: 20 May, 2025 05:00 PM

PG MDS Refund Round-8 Information (2024)
Date: 15 May, 2025 05:00 PM
  • જે વિધાર્થીઓએ ફી રિફંડ રાઉન્ડ-8 માં પોતાના બેંક ખાતા ની વિગતો તા.૦૨/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી માં ભરી છે, તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેઓએ પોતાના રીફન્ડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં તા.૨૨/૦૫/૨૦૨૫ પછી જોવી.

PG MDS Refund Round-8 Information (2024)
Date: 01 May, 2025 10:00 AM