Online Fifth Round Information (Only for Govt. and Grant-in-Aid Institutes of Ayurveda and Homeopathy)

પ્રવેશ સમિતિના ઓનલાઈન ત્રીજા રાઉન્ડની રીપોર્ટીંગ ની પ્રક્રિયા તા.૨૬-૦૯-૨૦૧૯ ના અંતે સ્વનિર્ભર આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી ની સંસ્થાઓ માં ખાલી પડેલ બેઠકો (પત્રક – ૧ મુજબ)   પ્રવેશ સમિતિના ઓનલાઈન ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા (માત્ર સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ આયુર્વેદ અને હોમિયોપેથી સંસ્થાઓ માટે) તા. ૨૮-૦૯-૨૦૧૯ ના સીટ ફાળવણી ના અંતે સ્વનિર્ભર આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી ની સંસ્થાઓ માં ખાલી પડેલ બેઠકો (પત્રક – ૨ મુજબ)   તેમજ પ્રવેશ સમિતિના ઓનલાઈન પાંચમા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા (માત્ર સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ આયુર્વેદ અને હોમિયોપેથી સંસ્થાઓ માટે) તા. ૧૧-૧૦-૨૦૧૯ ના સીટ ફાળવણી ના અંતે સ્વનિર્ભર આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી ની સંસ્થાઓ માં ખાલી પડેલ બેઠકો (પત્રક – ૩ મુજબ)   , જે-તે સ્વનિર્ભર સંસ્થાને પ્રવેશ સમિતિ દ્વારા પરત કરવામાં આવી છે. આ બેઠકો જે-તે સ્વનિર્ભર સંસ્થા NEET-UG 2019 ના ઓલ ઇન્ડિયા મેરીટ મુજબ આયુષ વિભાગ,ભારત સરકાર ન્યુ દિલ્હી ના પ્રવેશ પ્રક્રિયા ના સમય પત્રક મુજબ ભરી શકશે

  • પ્રવેશ સમિતિના ઓનલાઈન પાંચમાં રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા (માત્ર સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ આયુર્વેદ અને હોમિયોપેથી સંસ્થાઓ માટે) નો કાર્યક્રમ નીચે મુજબ છે:
Details From TO
ફાઈનલ ચોઈસ ફીલિંગ 10/10/2019 upto 04.00 pm 
ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત 10/10/2019 at 06:00 pm
સીટ ફાળવણીની જાહેરાત 11/10/2019 at 10:00 am
ઓનલાઈન બેન્કિંગ દ્વારા ટ્યુશન ફી ની ચુકવણી અથવા નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા ખાતે ટ્યુશન ફી ની ચુકવણી 11/10/2019 at 10:30 am 11/10/2019 at 3:30 pm
હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ 11/10/2019 at 10:30 am 11/10/2019 at 05:00 pm

Online Fourth Round Information (Only for Govt. and Grant-in-Aid Institutes of Ayurveda and Homeopathy)

પ્રવેશ સમિતિના ઓનલાઈન ત્રીજા રાઉન્ડની રીપોર્ટીંગ ની પ્રક્રિયા તા.૨૬-૦૯-૨૦૧૯ ના અંતે સ્વનિર્ભર આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી ની સંસ્થાઓ માં ખાલી પડેલ બેઠકો ની યાદી પત્રક - ૧   મુજબ. તથા પ્રવેશ સમિતિના ઓનલાઈન ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા (માત્ર સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ આયુર્વેદ અને હોમિયોપેથી સંસ્થાઓ માટે) તા.૨૮-૦૯-૨૦૧૯ ના સીટ ફાળવણી ના અંતે સ્વનિર્ભર આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી ની સંસ્થાઓ માં ખાલી પડેલ બેઠકો ની યાદી પત્રક - ૨   મુજબ. જે-તે સ્વનિર્ભર સંસ્થાને પ્રવેશ સમિતિ દ્વારા પરત કરવામાં આવી છે. આ બેઠકો જે-તે સ્વનિર્ભર સંસ્થા NEET-UG 2019 ના ઓલ ઇન્ડિયા મેરીટ મુજબ આયુષ વિભાગ,ભારત સરકાર ન્યુ દિલ્હી ના પ્રવેશ પ્રકિયાના સમય પત્રક મુજબ ભરી શકશે

  • પ્રવેશ સમિતિના ઓનલાઈન ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા (માત્ર સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ આયુર્વેદ અને હોમિયોપેથી સંસ્થાઓ માટે) નો કાર્યક્રમ નીચે મુજબ છે:
Details From TO
ફાઈનલ ચોઈસ ફીલિંગ 28/09/2019 upto 04.00 pm 
(ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત) 28/09/2019 at 06:00 pm
(સીટ ફાળવણીની જાહેરાત) 30/09/2019 at 10:00 am
(ઓનલાઈન બેન્કિંગ દ્વારા ટ્યુશન ફી ની ચુકવણી અથવા નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા ખાતે ટ્યુશન ફી ની ચુકવણી) 30/09/2019 at 10:30 am 30/09/2019 at 3:30 pm
(હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ) 30/09/2019 at 10:30 am 30/09/2019 at 05:00 pm

પ્રવેશ સમિતિના ઓનલાઈન ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા ના અંતે સ્વનિર્ભર આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી ની સંસ્થાઓ માં ખાલી પડેલ બેઠકો જે-તે સ્વનિર્ભર સંસ્થાને પ્રવેશ સમિતિ દ્વારા પરત કરવામાં આવી છે. આ બેઠકો જે-તે સ્વનિર્ભર સંસ્થા NEET-UG 2019 ના ઓલ ઇન્ડિયા મેરીટ મુજબ ભરી શકશે


Third Round Information

The candidate, whose allotment have been upgraded (change in admitted college) in third (online) round, the candidate has to report at the help center for confirmation of admission of third (online) round (to get Admission Order of third (online) Round) after payment of difference of tuition fees. Otherwise allotted admission of third (online) round also will be automatically cancelled. Thus, the allotted admission of Previous as well third (online) Round will be automatically cancelled.
[ જે ઉમેદવારનું ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડમાં એલોટમેન્ટ અપગ્રેડ (પ્રવેશ મેળવેલ કોલેજમાં ફેરફાર) થયેલ છે, તેવા ઉમેદવારે ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડની એડમિશન કન્ફર્મ કરવા માટે (નવો એડમિશન ઓર્ડર મેળવવા) ટ્યુશન ફીના તફાવતના ચુકવણી પછી હેલ્પ સેંટર પર રીપોર્ટીંગ કરવું પડશે. નહિંતર, ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડનો ફાળવેલ પ્રવેશ પણ આપોઆપ રદ થઈ જશે. આમ, વિદ્યાર્થીનો અગાઉનો તેમજ ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડ માં ફાળવવામાં આવેલ પ્રવેશ આપોઆપ રદ થઇ જશે.]

The candidate, who have been allotted seat for first time, the candidate has to report at the help center for confirmation of admission of third (online) round (to get Admission Order of third (online) Round) after payment of tuition fees. Otherwise allotted admission of third (online) round will be automatically cancelled.
[જે ઉમેદવારને ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડમાં પ્રથમ વાર પ્રવેશ ફાળવેલ છે, તેવા ઉમેદવારે ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડની એડમિશન કન્ફર્મ કરવા માટે (ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડ નો એડમિશન ઓર્ડર મેળવવા) ટ્યુશન ફી ની ચુકવણી પછી હેલ્પ સેંટર પર રીપોર્ટીંગ કરવું પડશે. નહિંતર, ત્રીજા (ઓનલાઈન) રાઉન્ડનો ફાળવેલ પ્રવેશ આપોઆપ રદ થઈ જશે.]



Details From TO
Final Choice Filling 17/09/2019 at 2.00 pm 20/09/2019 at 5:00 pm
Display of Choices filled by candidates 20/09/2019 at 9:00 pm
Display of Seat Allotment 21/09/2019 at 06:00 pm
Online Payment of Tuition Fees 21/09/2019 at 09:00 pm 25/09/2019 at 3:30 pm
Payment of Tuition Fees at designated branches of Axis Bank 23/09/2019 25/09/2019 at 3:30 pm
Reporting at Help Center 23/09/2019 26/09/2019 at 4:00 pm
Help Center working hours: 10.00 am to 4.00 pm


  • For NRI Candidates: For the refund of fees paid at ACPUGMEC, the NRI Candidates have to fill the details of Indian Account. Do not fill the details of NRE/NRO account.

  • જે વિધાર્થીઓએ એ મેડિકલ/ડેન્ટલ માં પ્રવેશ મેળવેલ હતો અને પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ www.medadmgujarat.org પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • Students, who have either admitted in Medical/Dental and are eligible for the refund from the tuition fee paid at ACPUGMEC, have to fill the details regarding their refund, admitted institute and bank account in the online form available on www.medadmgujarat.org. The refund amount will be paid through Electronic Transfer in their bank account. If any mistake is found in the details of the refund, then report ACPUGMEC through the following e-mail: medadmgujarat2018@gmail.com.

  • કમિશ્નર શ્રી, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના તા. ૨૯/૦૮/૨૦૧૯ ના પત્ર (ક્રમાંક: આવિ/તા.સ./૦૧/ફા.નં.૪૨૬૫/૨૦૧૯/૨૦૬૨-૬૩) મુજબ, અહી યાદીમાં સામેલ અનુસુચિત જનજાતિના ૨૫ વિદ્યાર્થીઓ ની કેટેગરી અનુસુચિત જનજાતિ (ST) માંથી ઓપન કરવામાં આવે છે. વધુમાં, અનુસુચિત જનજાતિ (ST) માં મેળવેલ જે-તે વિદ્યાર્થીઓ નો પ્રવેશ પણ રદ કરવામાં આવે છે.
  • Candidate list (02-Sep-2019)

  • મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમ માટે ની પ્રવેશ પ્રક્રિયા તા. ૧૩/૦૮/૨૦૧૯ ના રોજ પૂર્ણ થઇ ગયેલ છે. આથી મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ. તેમજ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિ દ્વારા યોજવામાં આવનાર આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી ના પ્રવેશ રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહિ.
  • MBBS FINAL Institutewise admitted (31-Aug-2019)
  • BDS FINAL Institutewise admitted (31-Aug-2019)

MOP-UP ROUND INFORMATION (FOR MBBS,BDS,BAMS,BHMS,BNAY Courses) [31.07.2019]:

  • આ મોપ-અપ (રૂબરૂ મુલાકાત) રાઉન્ડમાં બધા પાંચ અભ્યાસક્રમ – મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી નો સમાવેશ કરવામાં આવેલ છે.
  • આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી ના અભ્યાસક્રમ માટે ની સમય મર્યાદા તા. ૩૦.૦૯.૨૦૧૯ હોવાથી આ મોપ-અપ (રૂબરૂ મુલાકાત) રાઉન્ડ બાદ પણ પ્રવેશ સમિતિ દ્વારા આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી ના પ્રવેશ માટે બીજા રાઉન્ડ યોજવામાં આવશે. આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ આ મોપ-અપ (રૂબરૂ મુલાકાત) રાઉન્ડ દરમિયાન તેમજ આ રાઉન્ડ બાદ પણ રદ કરી શકશે.
  • મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમ માટે આ મોપ-અપ (રૂબરૂ મુલાકાત) રાઉન્ડ એ છેલ્લો રાઉન્ડ છે. આથી મોપ-અપ રાઉન્ડ પછી મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ. તેમજ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિ દ્વારા યોજવામાં આવનાર આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી ના પ્રવેશ રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહિ

  • Online Consent for Mop-up (offline) Round of ACPUGMEC has been extended till 01-08-2019 upto 5.00 P.M. with inclusion of colleges of Ayurveda, Homeopathy and Naturopathy. So, this Mop-up (offline) Round will include all five courses: Medical, Dental, Ayurveda, Homeopathy and Naturopathy.


  • [અત્રેની પ્રવેશ સમિતિના મોપ-અપ (રૂબરૂ મુલાકાત) રાઉન્ડ કાઉન્સેલિંગ માં આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી ની કોલેજ ના ઉમેરા સાથે ઓનલાઈન સંમતિ (Consent) આપવાની ની સમયમર્યાદા તારીખ ૦૧-૦૮-૨૦૧૯ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવેલ છે. આથી, આ મોપ-અપ (રૂબરૂ મુલાકાત) રાઉન્ડમાં બધા પાંચ અભ્યાસક્રમ – મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી નો સમાવેશ કરવામાં આવશે.]


MOP-UP ROUND INFORMATION (FOR MBBS & BDS ONLY)

  • Consent For Mop-up (offline) Round is started. Login with your credential and give you'r Consent to take part in Mop-Up Round.


    All candidates, who are admitted in MEDICAL & DENTAL ONLY in first as well as second round, have to report at admitted institute on or before 01/08/2019 after confirmation of admission at Help Center. [પ્રથમ તેમજ બીજા રાઉન્ડમાં માત્ર મેડિકલ અને ડેન્ટલ માં એડમિશન લીધેલ તમામ ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે એડમિશન કન્ફર્મ કર્યા બાદ પ્રવેશ મેળવેલ સંસ્થામાં તા. ૦૧/૦૮/૨૦૧૯ અથવા તે પહેલા રીપોર્ટીંગ કરવાનું રહેશે.]


Second Round Information (26-Jul-2019)

The candidate, whose allotment have been upgraded (change in admitted college) in second round, the candidate has to report at the help center for confirmation of admission of 2nd round (to get Admission Order of 2nd Round) after payment of difference of tuition fees. Otherwise allotted admission of 2nd round also will be automatically cancelled. Thus, the allotted admission of 1st as well 2nd Round will be automatically cancelled. [જે ઉમેદવારનું બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ અપગ્રેડ (પ્રવેશ મેળવેલ કોલેજમાં ફેરફાર) થયેલ છે, તેવા ઉમેદવારે બીજા રાઉન્ડની એડમિશન કન્ફર્મ કરવા માટે (બીજી રાઉન્ડ નો એડમિશન ઓર્ડર મેળવવા) ટ્યુશન ફીના તફાવતના ચુકવણી પછી હેલ્પ સેંટર પર રીપોર્ટીંગ કરવું પડશે. નહિંતર, બીજા રાઉન્ડનો ફાળવેલ પ્રવેશ પણ આપોઆપ રદ થઈ જશે. આમ, વિદ્યાર્થીનો પ્રથમ તેમજ બીજા રાઉન્ડ માં ફાળવવામાં આવેલ પ્રવેશ આપોઆપ રદ થઇ જશે.]

The candidate, who have been allotted seat for first time, the candidate has to report at the help center for confirmation of admission of 2nd round (to get Admission Order of 2nd Round) after payment of tuition fees. Otherwise allotted admission of 2nd round will be automatically cancelled. [જે ઉમેદવારને બીજા રાઉન્ડમાં પ્રથમ વાર પ્રવેશ ફાળવેલ છે, તેવા ઉમેદવારે બીજા રાઉન્ડની એડમિશન કન્ફર્મ કરવા માટે (બીજી રાઉન્ડ નો એડમિશન ઓર્ડર મેળવવા) ટ્યુશન ફી ની ચુકવણી પછી હેલ્પ સેંટર પર રીપોર્ટીંગ કરવું પડશે. નહિંતર, બીજા રાઉન્ડનો ફાળવેલ પ્રવેશ આપોઆપ રદ થઈ જશે.]


Details From TO
Payment of Fees via Online Banking OR at designated branches of Axis Bank 27/07/2019 30/07/2019,4.00 pm
Reporting at Help Center (Sunday Open) 27/07/2019 31/07/2019

Second Round Information (22-Jul-2019)

     Online Choice Filling for Second round is started.

Remaining Vacant All India Quota seats will be uploaded on website Shortly.


Details From TO
Final Choice Filling 23/07/2019,1.00 pm 26/07/2019,11.00 am
Display of Choices filled by candidates 26/07/2019, 5.00 pm
Display of Seat Allotment 27/07/2019, 10.30 am
Payment of Fees via Online Banking OR at designated branches of Axis Bank 27/07/2019 30/07/2019,4.00 pm
Reporting at Help Center 28/07/2019 31/07/2019
Help Center working hours: 10.00 am to 4.00 pm (Sunday Open)

IMPORTANT INSTRUCTION

All the candidates, who are included in the Merit-List of ACPUGMEC, are eligible to participate in the Second and Further Rounds, irrespective of [ACPUGMEC ના મેરીટ-લિસ્ટમાં સમાવિષ્ટ બધા જ ઉમેદવારો બીજા કે એના પછીના રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક છે, કે જેમણે] –

  • (i) Allotment/Non-allotment of admission in 1st Round of ACPUGMEC [ACPUGMEC ના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફળવાયેલ છે કે નહિ]
  • ii) Payment/Non-payment of tuition fees in Axis Bank in 1st Round of ACPPGMEC [ACPUGMEC ના પ્રથમ રાઉન્ડમાં એક્સીસ બેંક માં ટ્યુશન ફી જમા કરાવેલ છે કે નહિ]
  • (iii) Reporting/Non-reporting at Help-Center in 1st Round of ACPUGMEC [ACPUGMEC ના પ્રથમ રાઉન્ડમાં હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ કરેલ છે કે નહિ]
  • (iv) Reporting/Non-reporting at admitted Institute in 1st Round of ACPUGMEC [ACPUGMEC ના પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ સંસ્થા ખાતે રીપોર્ટીંગ કરેલ છે કે નહિ]
  • (v) Cancelled/Non-cancelled admission of 1st of ACPUGMEC [ACPUGMEC ના પ્રથમ રાઉન્ડનું એડમિશન રદ કરાવેલ છે કે નહિ]


ખાસ અગત્ય ની સુચના

કમિશનરશ્રી, આદિજાતિ વિકાસ, ગાંધીનગરના આદેશ મુજબ નીચે દર્શાવાયેલ એસ.ટી (ST) કેટેગરી ના વિદ્યાર્થીઓ ને સુચના આપવામાં આવે છે કે આદિજાતિ વિકાસ, ગાંધીનગર ના ચેક લીસ્ટ મુજબ તમામ માહિતી અને આધાર પુરાવા ના પ્રમાણપત્રો સાથે નીચે મુજબ ના સમય અને સ્થળે રૂબરૂ હાજર રેહવાનું રેહશે.


તારીખ :- ૨૩-૦૭-૨૦૧૯ થી ૨૪-૦૭-૨૦૧૯ સુધી

સમય :- સવારી ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી

સ્થળ :- કમિશનરશ્રી, આદિજાતિ વિકાસ ની કચેરી, બિરસામુંડા ભવન, સેકટર-૧૦/એ, ગુજરાત રાજ્ય ગંધીનગર



FIRST ROUND RESULT PUBLISH

Important Dates for Submission of Original Documents and Payment of Tuition Fees for 1st Round of ACPUGMEC (અત્રેની પ્રવેશ સમિતિ ના પ્રથમ રાઉન્ડ માટેના અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને ટ્યુશન ફી ભરવા માટેની મહત્વપૂર્ણ તારીખો)

From TO
Payment of Fees Online / at Designated Bank (ઓનલાઈન તેમજ એક્સીસ બેન્કની શાખાઓમાં ટ્યુશન ફી ભરવા માટે) 16/07/2019 21/07/2019
Deposition of Original Documents at Help Centre and to get Admission Order after Payment of Tuition Fees (ટ્યુશન ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા તેમજ એડમિશન ઓર્ડર લેવા) 17/07/2019 22/07/2019

IMPORTANT NOTICE (મહત્ત્વપૂર્ણ સૂચના)

Online choice filling for first round of ACPUGMEC has been extended till 14-07-2019 upto 5.00 pm with inclusion of all (Government, Grant-in-aid and Self-financed) colleges of Medical, Dental, Ayurveda, Homeopathy and Naturopathy. All students can fill and modify their choices according to inclusion of these branches and colleges.
[અત્રેની પ્રવેશ સમિતિના પ્રથમ રાઉન્ડ ની ચોઈસ ફીલિંગ ની પ્રક્રિયા માં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીઓપેથી અને નેચરોપેથી ની તમામ (સરકારી, ગ્રાન્ટ-ઇન એઈડ, અને સ્વ-નિર્ભર) કોલેજ નો સમાવેશ કરી ઓનલાઈન ચોઈસ ફીલિંગ ની પ્રક્રિયા તા. ૧૪-૦૭-૨૦૧૯ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવેલ છે. બધા વિદ્યાર્થીઓ ઉમેરાયેલી આ શાખાઓ અને કૉલેજોના અનુસાર તેમની ચોઈસ ફીલિંગ બદલી શકે છે.]

હાલ માં અત્રેની પ્રવેશ સમિતિના ના પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફીલિંગની પ્રક્રિયા ચાલુ છે જે તારીખ 10 જુલાઈ 2019 ના રોજ સાંજે ૪.૦૦ કલાકે પૂર્ણ થશે. આથી દરેક વિદ્યાર્થીઓ ને જણાવવામાં આવે છે કે તેઓ સમજી વિચારીને ધ્યાનપૂર્વક પોતાની ચોઈસ ફીલિંગ કરે.
Right now, Online choice filling of First Round of ACPUGMEC is going on. The Online Choice Filling process will complete on 10th July, 2019 at 4.00 noon. So all students are advised to fill their Choices very carefully.





  • જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ વિકલાંગતા ની કેટેગરી માટે ગેરલાયક ઠરેલ છે એવા વિદ્યાર્થીઓએ મેડિકલ અપીલ બોર્ડમાં ફેર ચકાસણી માટે તારીખ: ૦૩/૦૭/૨૦૧૯ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે તબીબી અધિક્ષકશ્રી ની કચેરી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે. જે ઉમેદવાર તેને ફાળવવામાં આવેલ તારીખ, સમય અને સ્થળે મેડિકલ બોર્ડ સમક્ષ રૂબરૂ હાજર નહિ રહેશે, તેને દિવ્યાંગ કેટેગરીમાં પ્રવેશ માટે કોઈ અધિકાર હશે નહીં.
  • PWD Candidate List For Appeal Board



NRI QUOTA સિવાય ની સીટો માટે
  • જો આપનો જન્મ ગુજરાત રાજ્ય માં થયો હોય. તો આપે ગુજરાત રાજ્ય નું ડોમિસાઇલ સર્ટીફીકેટ રજુ કરવા ની જરૂર નથી.
  • જો આપનો જન્મ ગુજરાત રાજ્ય ની બહાર થયો હોય તો આપે ગુજરાત રાજ્ય નું Domicile Certificate રજુ કરવા નું રહેશે.



Home - About Us

The Government of Gujarat, in the Legislative Assembly has passed an act, Act No.3 of 2008 called “Gujarat Professional Educational Medical Colleges or Institutions (Regulation of Admission and Fixation of Fees) Act, 2007” to make special provision for regulation of admission in the Professional Medical educational courses in the State and fixation of fees in such colleges or institutions and for matter connected therewith. As per the powers conferred to State Government, in Section 20(1) of the said Act, the Government of Gujarat, by way of a notification had constituted “Admission Committee for Professional Under Graduate Medical Courses (ACPUGMEC)” to regulate the admission of candidates to the Professional Medical/ Dental/ Aryuveda/ Homeopathy/ Naturopathy degree courses . The mission assigned to this Committee is to carry out the counseling process in a fair and transparent manner. The admission process is conducted by this Committee strictly on the basis of merit of the candidate.



    • please visit this website regularly for more updates