આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની 100 ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/ug/home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Medical and Dental Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Medical, Dental, Ayurved and Homeopathy Undergraduate colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/ug/home.aspx ]
UG MBBS & BDS ONLY
સૂચના ( Information. )
આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની 100 ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.
[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Medical and Dental Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.]

UG MBBS/BDS First Round Choice Filling Information
[Date: 23 Aug, 2026 03:00 PM]
  • Advertisement for 1st Round of Online Choice Filling
  • Guidelines for Choice Filling
  • Choice Filling Screenshot
  • Tentative Seat Matrix for Medical
  • Tentative Seat Matrix for Dental
  • State 4 Round Instructions
  • Informationm Bulletin of All India Quota issued from MCC, New Delhi
  • Revised MCC Medical Dental UG Admission 2026 (Round 1) Schedule for State as well as All India Quota
  • Click here for MBBS and BDS College Fee Details
  • અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી, અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવાપાત્ર હોય છે. આ પ્રક્રીયા બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે. દા.ત. NRI કવોટા થી Management ક્વોટા તથા SC, ST, SEBC, EWS થી General (Open) કેટેગરી અને PwD થી જે તે કેટેગરીમાં.
    [After all reserved category candidates have been admitted to their reserved seats, any vacant reserved category seats will be transferred to unreserved category seats. This process will be done during the second round. E.g. NRI quota to Management quota and SC, ST, SEBC, EWS to General (Open) category and PwD to those categories.]

  • If any NRI seats remain vacant, such Seats will be filled as Management quota seats with Management quota fees by ACPUGMEC. All the GMERS Medical Colleges and Gujarat Adani Institute of Medical Sciences, Bhuj does not have Management quota seats but have NRI seats. So vacant NRI seats of these institutes will be filled as Management quota seats with Management quota fees by ACPUGMEC
    જો કોઈપણ NRI બેઠકો ખાલી રહે છે, તો આવી બેઠકો ACPUGMEC દ્વારા મેનેજમેન્ટ ક્વોટા ફી સાથે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો તરીકે ભરવામાં આવશે. તમામ GMERS મેડિકલ કોલેજો અને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ભુજ પાસે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો નથી પરંતુ NRI બેઠકો છે. તેથી આ સંસ્થાઓની ખાલી NRI બેઠકો ACPUGMEC દ્વારા મેનેજમેન્ટ ક્વોટા ફી સાથે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો તરીકે ભરવામાં આવશે.



Revised Provisional MBBS/BDS Merit List 2026
[Date: 20 Aug, 2026 04:50 PM]


Provisional MBBS/BDS Merit List 2026
[Date: 16 Aug, 2026 09:15 AM]

મેરીટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો ૧૭/૦૮/૨૦૨૬ થી ૧૯/૦૮/૨૦૨૬ સુધી સવારે ૧૦ :૦૦ કલાક થી સાંજે ૪.૦૦ કલાક સુધી માં આ સાથે મુકેલ સુધારા ફોર્મ ભરી ને જરૂરી આધાર પુરાવા સાથે જે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય ત્યાં રૂબરૂ જવાનું રહેશે.
If you have any query or representation regarding the merit list, you will be required to personally visit the Help Centre where you completed your document verification, between 10:00 AM and 4:00 PM from 17/08/2026 to 19/08/2026, after filling out the correction form attached herewith and submitting it along with the necessary supporting documents.
  • The merit list for Undergraduate courses (MBBS/BDS) for the academic year 2026-27 has been published today by the Medical Admission Committee as follows. Candidates who have applied for PwD Quota and NRI Quota, the verification of these candidates is going on. Hence PwD Quota and NRI Quota students’ merit of PwD Category/ NRI Category will be declared in due course of time.

  • General Merit List
  • SC Merit List
  • ST Merit List
  • SEBC Merit List
  • EWS Merit List
  • NHL Local Quota Candidate List
  • SMC Local Quota Candidate List
  • Not Eligible Candidate List with Reasons
  • Application form for making changes/corrections in the merit list. (Click here)
  • A candidate who has secured admission under these rules in any year shall also be eligible for admission to any course if he pays total fees as determined by the Fee Regulatory Committee for entire course which he / she is pursuing presently and thereupon the concerned institute shall require to issue the “No Objection Certificate” and return original documents. The candidate shall require to submit the same to the Admission Committee to consider him / her for new admission at the time of counselling.

    જે ઉમેદવારે કોઈપણ વર્ષમાં અત્રેની પ્રવેશ સમિતિના પ્રવેશ નિયમો હેઠળ MBBS/BDS/BAMS/BHMS માં પ્રવેશ મેળવેલ હોય, જો તે હાલમાં જે અભ્યાસક્રમનો અભ્યાસ કરી રહ્યો/રહી છે, તે સમગ્ર અભ્યાસક્રમ માટે ફી નિયમનકારી સમિતિ દ્વારા નિર્ધારિત કુલ ફી ચૂકવે. ત્યારબાદ સંબંધિત સંસ્થાએ ઉમેદવારને ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)’ આપવાનું રહેશે અને તેના મૂળ દસ્તાવેજો પરત કરવાના રહેશે. ઉમેદવારે આ NOC અને મૂળ દસ્તાવેજો પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે, જેથી કાઉન્સેલિંગ સમયે પ્રવેશ સમિતિ તેને નવા પ્રવેશ માટે વિચારણા હેઠળ લઈ શકે.

  • UG Rules 2018

PERSON with DISABILITY (PwD CANDIDATE) દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, જેઓને મેડીકલ બોર્ડ ધ્વારા પ્રવેશ માટે લાયક કરેલ નથી અથવા PwD કેટેગરીમાં પ્રવેશ લેવા માટે લાયક કરેલ નથી. તેવા વિદ્યાર્થીઓ માટે મેડીકલ અપીલ બોર્ડ, ડીન, બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ - ૩૮૦ ૦૧૬ ખાતે પી.ડબલ્યુ.ડી. મેડીકલ અપીલ બોર્ડ ૨૦૨૬-૨૭ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે.
તારીખ: ૧૮/૦૮/૨૦૨૬
હાજર થવાનો સમય: સવારે ૯:૦૦ કલાક થી સવારે ૧૦:૦૦ કલાક સુધી.
[Date: 14 Aug, 2026 02:50 PM]

UG Rules
[Date: 14 Aug, 2026 10:56 AM]
  • (9) A candidate who has secured admission under these rules in any year shall also be eligible for admission to any course if he pays total fees as determined by the Fee Regulatory Committee for entire course which he / she is pursuing presently and thereupon the concerned institute shall require to issue the “No Objection Certificate” and return original documents. The candidate shall require to submit the same to the Admission Committee to consider him / her for new admission at the time of counselling.

    (9) જે ઉમેદવારે કોઈપણ વર્ષમાં અત્રેની પ્રવેશ સમિતિના પ્રવેશ નિયમો હેઠળ MBBS/BDS/BAMS/BHMS માં પ્રવેશ મેળવેલ હોય, જો તે હાલમાં જે અભ્યાસક્રમનો અભ્યાસ કરી રહ્યો/રહી છે, તે સમગ્ર અભ્યાસક્રમ માટે ફી નિયમનકારી સમિતિ દ્વારા નિર્ધારિત કુલ ફી ચૂકવે. ત્યારબાદ સંબંધિત સંસ્થાએ ઉમેદવારને ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)’ આપવાનું રહેશે અને તેના મૂળ દસ્તાવેજો પરત કરવાના રહેશે. ઉમેદવારે આ NOC અને મૂળ દસ્તાવેજો પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે, જેથી કાઉન્સેલિંગ સમયે પ્રવેશ સમિતિ તેને નવા પ્રવેશ માટે વિચારણા હેઠળ લઈ શકે.

  • UG Rules 2018

[UG Refund Round Information 2025-2026]
[Date: 14 Aug, 2026 10:09 AM]

Online Pin Purchase & Registration for Under-Graduate Medical/Dental Courses for the year 2026-27
[Date: 31 Jul, 2026 02:10 PM]

[UG Refund Round-7]
[Date: 27-Jul-2026 11:42 AM]
  • જે વિધાર્થીઓએ સિક્યુરિટી ડિપોઝિટ અને ફી રિફંડ રાઉન્ડ-7 માં પોતાના બેંક ખાતા ની વિગતો તા.09/07/2026 થી તા.25/07/2026 સુધી માં ભરી છે, તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેઓએ પોતાના રીફન્ડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં તા.07/08/2026 પછી જોવી.

[UG Refund Round-7 Extended]
[Date: 21 Jul, 2026 11:00 AM]

સૂચના (Information)
[Date: 18 Jul, 2026 01:00 PM]

પ્રવેશ માટેના લાયકાતના ધોરણો (Eligibility Criteria) – શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭


Course Category Minimum PCB Marks (Theory + Practical) in 12th Standard English in 12th Standard NEET UG 2026 Qualifying Score
MBBS OPEN / EWS Pass Pass 213
PwD (Open/EWS) 194
SC/ST/SEBC & Category-PwD 177
BDS OPEN / EWS 50% Pass 213
PwD (Open/EWS) 45% 194
SC/ST/SEBC & Category-PwD 40% 177

[UG Refund Round-7]
[Date: 09 Jul, 2026 10:00 AM]