આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, તા: ૧૬-૧૦-૨૦૨૦ ના રોજ NTA દ્વારા NEET UG ૨૦૨૦ નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે . પ્રવેશ સમિતિ ટૂંક સમય માં મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS) કોર્સ માટે ની પ્રવેશ પ્રક્રિયા ના પીન વિતરણ તથા રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ચાલુ કરશે, જેની વિગતવાર માહિતી વર્તમાન પત્ર તથા પ્રવેશ સમિતિ ની વેબ સાઈટ પર જાહેર કરવામાં આવશે.


વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિ ની વેબસાઈટ http://www.medadmgujarat.org નિયમિત રીતે જોવા જણાવવામાં આવે છે.